Shri Abhaya Jain Granthalaya, Bikaner

Shri Prashmarati Prakaran

Vijay Shri Rajsekhar · 2011/07

PDF Proofread

Front matter

સાદર સમર્પણ
આ કાય
જેમની કૃપાને બળે હું
કરી શકાય તે પરમ ગીતાર્થ
પોપકારી પરમ ગુરુદેવ
આચાર્યવથીમજિય
હીરસૂરીશ્વરજી
મ ર જના
કરકમલમાં

પ્રશસ
(પ્રથમ આવૃત્તિમાંથી)
માનના મગજમાં કાળ, પરિસ્થિતિ, સાગ આદિના
આવા અનેક પ્રકાઓ જન્મે છે અને વિલય પામે છે, જેમ
મહાસાગમાં પ ] એક મહા ઇરછા એવી છે કે, જે સદા
રહે છે. કેઈ પણ સમા, કાઈ પણ કાળમાં કે કાઈપણ
િિાિ તેનું પરિવર્તન પણ થતું નથી એ મહાઈ ઠા
છે “અદા એ પૂ શાનિ કવનની” જઝનને લઈ માનવી
એ નથી કે જેનામાં આ ઈરા સદા ન દે .
સર્વ મનુને કવન ગમે છે કોઈ પણ મનુષ્યને મળ્યું
ગમતુ નથી તે નિચે જ મરે છે કેટલીક વાર કઈ મનમાં
વાની ઇ . પ્રગટે છે, તે દી કાઈ દુખના કણે જ ને
છે, નહિ કે પ્રિય છે માટે. આથી જ એ પ, સિક
થાય છે કે મનુષ્યને સદા ઉગ્ન જોઈએ છે પણ શનિ હોય તે.
શાને પણ અમુક ટાઈમ પુરની જ જોઈએ છે એમ નથી, રિંતુ
સદા માટે જોઈએ છે સદા શનિ પણ સર્વ પ્રકારના દુખથી
=હિ જોઈએ છે દુખનો એક અંશ પણ ગમતો નથી
આવી મનુને સદા સંપૂર્ણ શાંતિમય જીવનની
દર છે એનાં કઈવી પણ ના કડી શકાય તેમ નથી.
મનુને શ્વા સંપૂર્ણ નિમ્ય જીવનની દર હા હોવા
ઇનાં ભેટ ભાગને મનુષ્ય દુખની-અશાંતની આગમાં ભડથું
થઈ ર છે એમ માનવ જગત પર દષ્ટિપાત કરતાં જણાઈ

કારણ કે
આવે છે. તેઓ પૂર્ણ શાંતિ તે દૂર રહી, અપૂર્ણ શાતિ પણ
પામતા નથી, તેમનું જીવન અશાંતિમા હોય છે
જીવનમાં અતિ કેમ છે અને કેવી રીતે તેને દૂર કરી
શકાય એ પ્રશ્નોનું સમાધાન આ ગ્રથમા વિસ્તારથી કરવામાં
આવ્યું છે અહી આપેલું એ સત્ય સમાધાન દુનિયાના
ભૌતિક કઈ શાસ્ત્રમાંથી નહિ મળે
અશાંતિમય જીવનનું પ્રધાન
અજ્ઞાનતા છે, રેશમના કીડા કે કુળિયા સ્વયં
ઉત્પન્ન કરેલી જાળમાં ફસાય છે, તેમ જ અગા-
નતાના ને જાતે જ ઉત્પન્ન કરેલાં અનેક પ્રકારના
દુખોની જળમાં અટવાઈ જાય છે.
અજ્ઞાન જીવે દુખના કારને મુખના કારણે માને છે.
બાવ ભૌતિક પદાર્થોથી સુખ મળે છે અને તેને અભાવે દુખ મને,
છે એવી તેમની માન્યતા છે. પિતાને સુખી માનાર અને
માનવને પૃવામાં આવે કે તમે સુખી કેમ છે, તે ન -: - કે,
મારી પાસે પત્તિ છે, સત્તા છે, એ દર્ય છે, સ્વજ ને એ છે
માટર છે, બ ગ છે, ટેલિકોન વગેરે પર છે. અને ખીર ને
નાર કોઈ વ્યકિતને દુખનું કારણ પૂછવામા આ તે તે તે
જવાબમાં ઝી પાસે ધન નથી, માર, બ ગ છે
સને નથી જ સાભળવા મળે
આવી અન સ ને થતા, એમ. ઈ -
અને મન રૂમ
છે કે આ ત૬-2 ગ કરે અને
અને તે 1 કે • 2 થી 3 : ---- ' કર .
-- કે લકર - - ૬ - 2 --સંભાર રેખ અને
- મને ઉપર રાઈ નથી દુ:ખ અને દુ:ખનાં

૫ સાધને ઉપર ટેપ એ જ જીવોના દુઃખનું મૂળ છે. રાગ-દેપના ચગે કર્મબંધ થાય છે. કર્મના ગે જન્માદિ રૂ૫ સંસાર છે સંસારના કારણે દુખને અનુભવ કરે પડે છે મામ દુખનું મૂળ રાગ-દેપ છે. આથી રાગ-દેપ દૂર થતાં દુખ દૂર થાય છે અને સત્ય સુખને અનુભવ થાય છે. રાગ-દેવને અભાવ એજ પ્રામ છે. કામના યુગ પ્રાપ્ત થતુ સુખ જ સત્ય સુખ છે. જેને પ્રશમસુખ મળે એ જ ઈરાદાધી પ્રસ્તુત ગ્રંથની રચના કરવામાં આવી છે. શ્ર થકાર હઈિએ માં પ્રશમસુખ એ જ સત્યુ સુખ છે, આથી મસુખ માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એમ વાર વાર ઉપ- દેશ આવે છે વર્તમાનમાં આ ણા માટે સ્વર્ગનું સુખ દૂર છે, મેનુ મુખ તે એથી ય વધારે દૂર છે. પણ પ્રથમ સુખ તે આપણી પાસે જ છે. સ્વર્ગમુખ અને મિશ્રમુખ તે મળશે ત્યારે મળશે, પણ પ્રમુખ તો વૃર્તમાન જીવનમાં મળી શકે છે. ભેગસુખો ભયથી ભરેલા છે, ત્યારે પ્રથમ નિર્ભય છે. ભેગમુખ માટે ભૌતિક સાધનની ભીખ માગવી પડે છે. જ્યારે પ્રમુખ સ્વાધીન છે. ભાગમાં શરીરશ્રમ અને ધનવ્યયૂ કરવો પડે છે, ત્યારે પ્રથમમુખમાં નથી તે શરીરશ્રમની જરૂર અને નથી તે ધનવ્યયની જરૂર જરૂર છે મારા મનને કેળવવાની અનામરૂખને અનુભત્ર કરવા મનને કેળવીને અન્યાસુધી ગુઘેલી રાગ–દેવની જટિલ જાળને છેદી નાખવી જોઈએ - ૩ વી પહ થા જુઓ. ૨૩૭ મી ગાવા જુઓ. જ

૬
પ્રસ્તુત 2 થમા રાગ-દેવની આ જાળને લાગુ છેદી શકે એના
ઉત્તરમા જિનાજ્ઞાપૂર્વક અપ્રમત્ત પણે ચારિત્રનું પાલન
કરનાર સાધુ મહાત્મા રાગ-દ્વપની જાળને છેડી શકે
છે એમ જણાવ્યું છે. ત્યારબાદ જિનાના પૂર્વક અપ્રમાણે
ચારિત્રપાલન કરનાર સાધુ કો હેાય, એને હદયની ભાવના
કેવી હોય, એનું વતન કેવું હોવ, આદર રાવ
કયા કયા ગુ ઈએ, નમ્રતા કવી જઇએ જ. વિમા
હદયંગમ વન છે આથી દરેક સાધુ ભગવતે અને મા ?
મહારાજે આ ગ્રંથને ક રથ કરીને વાર વાર ન
અધ્યાપન કરવું નઈ.
નડ, માટે

No text on this page.

૮
પણ એક આદર્શ ગૃહિણી તરીકેનું જીવન જીવે અને કુટુંબને
જેને આચારથી મઘમતું બનાવી દે. પિતાના સંતાન આદિન
જીવન સદાચારમય બને એ માટે પણ ઘટતુ અવશ્ય કરે.
સ્ત્રીઓમાં અમુક દુર્ગુણ હેવા ના અમુક સુગુ
એવા હેય છે કે જે પુરુષોમાં દુર્લભ હોય છે. સ્ત્રીઓમાં
સ્વાભાવિક રીતે જ પુરુષને (પતિ આદિને) આકરવાની
શક્તિ રહેલી હોય છે. એટલે જે - જેને આચારોથી
ભાવિત હોય તે કુટુંબના અન્ય માણસને પણ આવીને
જૈન આચારથી ભાવિત બનાવે છે આથી ને વાત
ઓને જન તો અને આચારે વસ્થિત રીતે નમાવીને
તેના હદયમાં ફસાવવામાં આવે તે જન અ ન્યાને પાનમાં
આવેલી શિથિલતા ઘટવા માંડે.
યદ્યપિ, જૈન યુવાને માટે પણ આ જ ? ૫. તેને
કરતા જેન યુવતિઓ માટે વધુ જરૂરી છે પણ
હાય તે તેણીને સપથી યુવાન ઉપર છે !
ન બાર ગની
પ્રાય અગર થાય છે. યુવાનોને ન
બનાવવાનું સુસવમી ના એ કે, ન કે િ ને ,
૧ -
- * ON
છે

શાસ્ત્ર વગેરે આચાર ચ નુ સંગીન અધ્યયન કરીને, પિતાના આત્માને સાધુના આચાગથી ભાવિત બનાવે અને જૈન યુવ- નિઓને (સ્વમર્યાદામાં રહીને) જૈન તરવો અને આચા સમ- આવીને તેના પાલન માટે પ્રેરણા આદિ કરવાનો પ્રયત્ન કરે તો જૈન આચારની આવેલી ઓટ દૂર થાય એ સુશકય છે. જન કુંટુંબેમા જૈન આચની રિલિતાને દૂર કરવાના અનેક ઉપાયમાં આ ઉપાય ઘણે જ સુંદર છે. વર્તમાનમાં આ ઉપાયની ખાસ જરૂર છે. આ ઉપાયને સદ્ધ બનાવવા સાવી સમુદાયમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન તથા પ્રકરણ ત્ર અને આચાગ્ર થનું સંગીન અગ્નિ અનિવાર્ય છે પ્રવજ્યા દિનથી જ ગુર્વાસા મુજબ સ્વાદવ નરફ અધિક લકી રાખવામા આવે તે જ સંગીન અધ્યયન થઈ શકે. આને અઈ એ નથી કે બીજ ગે નરક દુર્લલ્યવાળા બની જવું. પ કેરળ વતપ તરક લક્ષ્ય રાખીને, કેવળ જાપ પર જ લીન બનીને નિકારણ આમથી તેમ અને તેમાંથી આમવિહારને મુનાવીને, કેનિદ્રાવિકથા આદિ પ્રમાદમાં પડીને સ્વાધ્યાયને ખી ટીમે ટાવી દે એ હિના ની જેમ સાધુ ભગવતે માટે :-દિન સ્વાના અનિવાર્ય છે તેજ લાવીઇ દ્વારા જે માટે પણ દર સ્વાધ્યાય આવશ્યક છે પિ વર્તમાનમાં લાવી મુદામા પન-પાઠનની પ્રવૃત્તિ વધી રહી છે, ને ના જોઈએ ટલી નથી અરજી મહારાજેએ પ્રજાતિ જેવા ચોત્પાદન અને આચાર પ્રતિપાદક નુ અધ્યન અવશ્ય કરવું જોઇએ. પ્રસ્તુશ્રઘા મુખથા વૈરાગ્ય, આચાર અને તત્ર એ વિધાને ઉપદેશ છે. આ ગ્રંથ મુખ્ય માધને ઉદેશીને મા હોવા નાં સાધુ અને ગૃહ્ય બંને રેકો દુરી છે તેમાં પ્રારંભમાં કલુ પિની વિનાનું ન S . पा લીટી 24द्ध शुद्ध ५८ २ ૫ १८ ૫ ८० ८१ ૫ ८४ ४ ८3 वध्यते बध्यते प्रेक्ष्य प्रेक्ष्यः पञ्चविद्या पञ्चविधो ग्रहण ग्रहणं मिहेव मिहय व्यापार व्यापार तद्वय तद्य विधि विधिः विधिः विधिज्ञः कल्पयतिनिश्चयेयत् कल्पयति निश्चये यत् परतश्व परतश्च विध्नेपु विघ्नेपु વિરતિ વિરતિની दुरघिगम्यः दुरधिगम्यः साधयेडीरः साधयेद्धीरः तदन्द्रह्मा માગદિમાં માગ આદિમાં गाय सचिन्तने संचिन्तने वाग्विाधि याग्विधि नारा ८५ M ૨ १०४ ૧૦૫ ૨ ૧૦૫ ૫ ४ तद् ब्रह्मा ૧૧૪ 21 ८ ૧૧૭ ८ काय ૧૧૮ २ २ ११८ १४७ १८ ૧૫ પાનું લીટી १५२ ४ 1६२ ८ १.८ અ शुद्ध বন্ধন चायनणि जिनशालजे जिनशालने त्त तु न्यधिगमस्य न्यधिनमस्य दधिगमाहा दधिनमाहा मामिनिवाधिक गाभिनिवाधिक वन्युपग्रह क्युपग्रह स्वग न्वर्ग परोलमेव परोक्षमेव ત્રિય દયાનની ધાનના नगारडे सर्वन्धनक नवन्धक उपलब्यते उपलभ्यते राहवंशो-मुस्यादि- गहवंशो मुग्गादि- जालन् कालान् " ७० २. १७२ १७७ 17 ژی २. १८१ १८४ २८४ 142 १७ ७ २८६ अनन्तं अनतिदायं केना 10. अनन्त पेनाऽपि nai 21 ते 1८८ १२३ आदारिक्प्रवाता ओढारिकप्रयोन પાનું લીટી અશુદ્ધ शुद्ध ૧૯૩ २. १८ ४ १८3 १४ समययो चतुर्थके કાયાગથી वागुच्छ्वासा संस्थानं योग्य सानिमा) ८ समयया चतुथके કાયોગથી वागुच्छवासा संस्थान याग्य લાઈનમાં ૧૯૫ ૧૯૬ ४ २०० २०३ २03 ८ जय छे.) જય છે પ્રશ્ન-સાકારો २०४ ૧૪ २०८ ४ २०८ ५ ર૧ર ४ २१२ २१४ સાકારોપયોગથી बन्ध सिद्धस्यो ल द्यति दर्शन पोपध विधिवत प्राह्याः बन्ध सिद्धस्योछ चल द्युति दर्शन पोपध विधिवत ग्राहा: अ ૨ ૧૫ ३ ૨ ૧૫ 3 ૨૧૮ ॥ श्रीमदुमास्वातिवाचकभगवत्प्रणीतः ।। I શ્રીગરાતિગ્રન્થ છે (૧) પીઠબંધ અધિકાર, नाभेयाद्याः सिद्धा-र्थराजसनुचरमाश्वरमदेहाः । पञ्च नव दश च दगविध-धर्मविधिविदो નવૃત્તિ નિનાદ | ૨ || जिनसिद्धाचार्योपा-ध्यायान प्रणिपत्य सर्वसाधूश्च । प्रगमरतिस्थैर्यार्थ, वक्ष्ये जिनगासनात्किञ्चित् ।। २॥ મંગલાચરણ અને ગ્રંથવિષય નિદેશ- [ ૧-૨] આદિનાથથી મહાવીર સ્વામી સુધીના, ચરમ સારીરી અને ક્ષાતિ આદી દશ પ્રકારના યતિ ધર્મની વિધિના જ્ઞાતા, ચોવીશ તીર્થકરો જ્યવંતા વર્તે છે તીર્થકરે, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને પ્રશમરસના પ્રેમને પ્રબળ બનાવવા જિનશાસનને અનુસરીને કંઈક (-લઘુ પ્રશમરતિ પ્રકરણ) કહીશ. ૧ બા પ્રથમ ગ ૧૭ વગેરે.

[૨] यद्यप्यनन्तगमए-यार्थहेतुनयशब्दरत्नान्यम् । सर्वज्ञशासनपुरं, प्रवेष्टुमबहुश्रुतःखम् ॥ ३॥ श्रुतबुद्धिविभवपरिही-गकस्तथाप्यहमशक्ति- મવિનિત્ય द्रमक इवावयवोच्छर-मन्वेष्टुं तत्पवेगेप्सुः ॥ ४ ॥ પ્રશમ શાતિ. પ્રતિફળતામા ઉગ-હાય ય કે ફોધ આદિ ન કરવું એટલે જ પતિને અર્થ નથી, અનફળતામાં પણ હર્ષ આદિને વશ ન થવું એ પણ શાતિ છે. અર્થાત્ પ્રતિકૂળતામાં ઉગ આદિને અને અનુકૂળતામાં હર્ષ આદિને વશ ન બનવું સમભાવ રાખવો એ જ સાચી શાતિ છે. [૩-૪] અનત ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય અને શબ્દ રૂપ રનોથી સમૃદ્ધ સર્વજ્ઞ શાસનરૂપ નગરમાં પ્રવેશ અલ્પજ્ઞાનિઓ માટે કઠીન છે, તેમાં પણ હું આગમાભ્યાસ અને બુદ્ધિરૂપ ધનથી અત્યંત રહિત છું, એટલે મારા માટે તે સર્વ શાસનરૂપ નગરમાં પ્રવેશ અત્યંત કઠીન છે. આમ છતા, જેમ [ સંપત્તિથી સમૃદ્ધ નગરમા શ્રીમંત માણસે જ २ अवयवानां परिशटितानां धान्यकणाना- मुन्छकं संचयनम् ।

No text on this page.

[૪] તઓ વિકૃત યુતિવવિ-પુત્ર પવન- श्रिताः काचित् । पारम्पर्यादुच्छे-पिकाः कृपणकेन संहत्य ॥६। तद्भक्तिवलार्पितया, मयाप्यविमलाल्पया स्वमतिगवत्या । प्रशमेष्टतयानुसृता, विरागमार्गकपदिकेयम् ॥७॥ અનેક મહામતિ ચીર પૂર્વધર કવિવરેએ પૂર્વે પ્રશમરસને ઉત્પન્ન કરનાર અનેક શાસ્ત્રોની રચના કરી છે. તેમાંથી ફેલાયેલા કેટલાક આગમ વચનરૂપ કણે (બિંદુઓ) પ્રવચનને અનુસરનારા છે. ગુરુપરંપરાથી અત્યંત અલ્પ બચેલા એ કૃતવચનરૂપ કણને મેં કે ભેગા કરીને, મલિન અને અલ્પ ૪ પુલાક શબ્દને સાર વગરના ધાન્યના વગેરે અર્થ થાય છે. તેને અલ્પ અર્થમા કે પ્રત્યય લાગતાં સ્ત્રીલિંગમાં પુલકિકા શબદ બન્યો હોય એમ લાગે છે. સ=બાકી રહેલું. અલ્પ અર્થમાં ક પ્રત્યય લાગતા સ્ત્રીલિંગમા હાિ. ૫ અનુવૃત- તા ૬ એકપદી શબ્દનો અર્થ માર્ગ થાય છે. તેને અલ્પ (નાને માર્ગ) અર્થમાં કે પ્રત્યય લાગતા વીલિગમાં એક- પદિકા શબ્દ બન્યો હોય એમ લાગે છે.

[૫] यद्यप्यवगीतार्था.' न वा कठोरमकृष्टभावार्था । सद्भिस्तथापि मध्यनु-कम्पैकरसैरनुग्राद्या ॥ ८ ॥ વબુદ્ધિની શથિી વેરાગ્યમાર્ગની પગદંડી સમાન આ રચના કરી છે. પ્રશ્ન :- તમે કહે છે કે હું આગમને અભ્યાસ અને (અદ્ધિવિમરિન) બુદ્ધિના વૈભવથી રહિત છું, તે વૈરાગ્યમાર્ગની પગદ ડી બનાવવાની ડી પણ શક્તિ કયાથી આવી ? ઉત્તર – (રવિરતા) તવચન ઉપર બહુમાન રાખવાથી મને એ શક્તિ મળી છે. પ્રશ્ન.- જે બુદ્ધિની શનિ મલિન અને અ૫ છે, તે આ પ્રયત્ન શા માટે કર્યો ? (નવા) મને પ્રશમ વૈરાગ્ય અત્યંત પ્રિય છે. પ્રશમના પ્રેમથી એ ઉત્તર પ્રય કર્યો છે. સજાને પ્રાર્થના— ૮) હા, આ રચનામા વિદ્વજન લગ્ય ગભીર અને ઉત્કૃષ્ટ લાવે બિલકુલ ન હોવાથી આ રચના ७ अवतोऽनादरणीयोऽधों यस्याः सा ।

[૬] कोऽत्र निमित्तं वक्ष्यति, निसर्गमतिमुनिपु णोऽपि वाद्यन्यत् । दोपमलिनेऽपि सन्तो, यद् गुणसारग्रहणदक्षाः ॥९॥ सद्भिः सुपरिगृहीतं, यत्किञ्चिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः,प्रकाशते पूर्णचन्द्र थः ॥१०॥ बालस्य यथा वचनं, काहलमपि गोभते पितृसका। तद्वत्सज्जनमध्ये, मलपितमपि सिद्धिमुपयाति ॥११॥ આદરને પાત્ર તે નથી, તે પણ દયાપાત્ર મારા ઉપર અનુકંપાથી તરબળ સજજનેએ આ કૃતિને સ્વીકાર કરે. સજજનેને સ્વભાવ– [૯-૧૧] સજજને દેશોથી મલિન બનેલી વસ્તુમાં પણ ગુણ રૂપ સારને ગ્રહણ કરવામાં કુશળ હોય છે પ્રશ્ન “-- આનુ શું કારણ? ઉત્તર *-સર્જનને તેવો સ્વભાવ એ જ આનું કારણ છે. સ્વાભાવિક બુદ્ધિથી અત્યંત કુશળ પણ કે વાદી આમા સજનાના સ્વભાવ સિવાય બીજુ કારણ કહેશે ? નહિ જ સજનો સર્વભાવથી જ દેશનો

No text on this page.

[૮] यद्वदुपयुक्तपूर्व-मपि नैपज सेव्यतेऽत्तिनागाय । तद्वद्रागातिहरं, बहुशोऽप्यनुयोज्यमर्थपदम् ॥१५॥ वृत्यर्थ कर्म यथा, तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ता-हेतुरपि पुनः पुनचिन्त्यः ॥१५॥ ઉત્તર :-ના. તીર્થકરોએ અર્થથી અને ગણધર વગેરેએ સૂવથી જે જીવાદિ ભાવે કહ્યા છે, તે ભાવનું વારંવાર કથન પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ કરનાર જ બને છે. જેમ વિષને ઉતારવા માટે મંત્રનું પદ વારંવાર ઉચ્ચારવામાં પુનરુક્તિ દેષ નથી, તેમ રગ રૂપ વિષને નાશ કરનાર અથે પદનુશાસનું વારંવાર કથન કર- વામાં દેષ નથી. જેમ પૂર્વે ઉપયોગ કર્યો હોવા છતાં પીડાની શાંતિ માટે ફરી તે જ વધનુ સેવન કરવામાં આવે છે, તેમ રાગરૂપ પીડાનો નાશ કરનાર અર્થપદને –શાસ્ત્રનો વારંવાર પણ પાઠ કરવો જોઈએ. જેમ લોક આજીવિકા માટે તે જ ધ બે વારંવાર --પ્રતિદિન કરે છે, તેમ જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તેને વારંવાર અભ્યાસ કરવું જોઈએ.

[૯] दृढतामुपैति वैग-ग्यभावना येन येन भावेन । तस्मिरतस्मिन् कार्यः कायमनोवाग्मिरभ्यासः ॥१६॥ माध्यस्थ्यं वैराग्यं, विरागता शान्तिरुपशमः प्रशमः । दोपक्षयः कपाय-विजयश्च वैराग्यपर्यायाः ॥१७॥ इच्छा मूर्छा कामः स्नेहो गाय ममत्वभिनन्दः । अमिलाप दत्य नेकानि रागपर्यायवचनानि ॥१८॥ વિરાગ્યને લાવવા અને દઢ કરવાને ઉપાય- [૧૬] જે જે ભાવથી (જન્માદિની વિચાર- ણાધી) વેરાગ્યભાવના દઢ બને તે તે ભાવમાં મન -વચન-કાયાથી અભ્યાસ કરવું જોઈએ. વૈરાગ્યના પયા–નામે [૧૭] માધ્યષ્મ, વૈરાગ્ય, વિરાગતા, શાતિ, ઉપશમ, પ્રશમ. દેષક્ષય, કષાયવિજય-એ આઠ વૈરાગ્યના પર્યાયે(સમાન અર્થવાળા શબ્દો) છે. રાગના પર્યા– [ ૧૮ ઈચ્છા. મ, કામ, સ્નેહ, ગાર્ય, મમત્વ, અભિનંદ, અભિલાષ, એમ રાગના અનેક [૧૦] ईर्ष्या रोपो दोपो, द्वेषः परिवादमत्सरासूयाः । वैरप्रचण्डनाद्या नैके द्वेपस्य पर्यायाः ॥१९॥ પર્યાય વચન છે. ઈચ્છા રમણીય રમણી આદિ ઉપર પ્રીતિ મૂછ આદ્ય વસ્તુની સાથે એકાકાર બની જવું, અર્થાત્ બાહ્ય વસ્તુમાં ચિત્ત ચોંટી જવું. કામ=ઈટ વસ્તુની પ્રાર્થના-માગણી. સ્નેહ-પુત્રાદિ વિષે રાગ, ગાર્ચ=ગૃદ્ધિ-આસક્તિ. મમત્વ=અન્ય વસ્તુ પર આ વસ્તુ મારી છે, એમ મારાપણાનો ભાવ અભિનંદ=ઈઈ વસ્તુની પ્રાપ્તિ થતા થતા પરિષ –આનંદ. અભિલાષ=ઈટ વસ્તુની પ્રાપ્તિ માટે મનોરથ-ઈરછા. પના પર્યાયે [૧૯] ઇર્ષા, રેપ, દેવ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચંડ વગેરે અનેક દેશના પર્યા છે. ઈર્ષા=પરની સંપત્તિ આદિ જોઈને ચિત્તની બળ- [૧૧] (૨) કપાય અધિકારી रागद्वपपरिगना. मिथ्यात्वोपहतकलुपया दृष्टया । पञ्चाम्नबमलबटुला-संगैद्रतीत्रामिसन्धानः ॥२०॥ कार्याकार्यविनिश्चयसंक्लेगविशुद्धिलक्षणैर्मूढः । आहारभयपरिग्रह-मैथुनसंज्ञामलिग्रस्तः ।।२१।। તા. એનાથી પરની સંપત્તિ આદિ દૂર થાય તે સારું એ ભાવ જાગે છે. રેપ રીસ. કોધથી થતી નારાજી. દેશ=પ= અપ્રીતિ. પરિવાદ-પરના દે બોલવા. મારી જાનુ સારું જોઈને તેના પર દ્વેષભાવ રાખવો. અસયા ગુણમા દેવનું આરે- પણ વેર=પરસ્પર અણબનાવ. પ્રચંડ=અતિશય ફોધ. કાચી (સ્પાયવાળા) આત્માના ચિન્હો [૨૦-૨૩] રાગ-દ્વેષથી ઘેરાયેલા છરની દષ્ટિ (-બુદ્ધિ) સિંધી કહુષિત બની જાય છે.

No text on this page.

No text on this page.

[૧૬] ખીલી કરનાર માનને પિતાના આત્મામાં પેસવા કો પંડિત ક્ષણવાર પણ તક આપે ? ભૂખ ભલે તેને તક આપે, પણ પંડિત કેઈ ન આપે હો ! મૃત એટલે આગમ. જ્ઞાન અને અભિમાન એ કેમ બને? જ્ઞાન તે અભિમાનના ઝેરને નિચોવી નાખનાર પરમ મંત્ર છે. આથી જ્ઞાન હોવા છતાં અભિમાન ન ઓગળે તે જ્ઞાનને લાંછન ન લાગે ? શીલ એટલે આગમાનુસાર ક્રિયા. એક તરફ આગ- માનુસાર ક્રિયાઓ થાય અને બીજી તરફ અભિમાન નને પારે ઊંચે ચડે તે શું એ ક્રિયાઓની વગો- વણ ન થાય ? જ્યા અહંકાર હોય ત્યાં વિનય હાય નહિ, અને હેય તે દેખાવને કે સ્વાર્થને હવાથી દૂષિત હોય છે. આગમને પ્રકાંડ અભ્યાસી હોય, વિદ્યાસાધકને પણ શરમાવે તેવી અપ્રમત્તતાથી શુદ્ધ ક્રિયાઓનું સેવન કરતો હેય, અનેકના મોંમાં આંગળા ઘલાવે તે વિનય હોય, પણ અહંકાર જેમ ઝેરનું એક જ બિંદુ પડયા પછી કહેલુ પણ દૂધ બગડી જાય છે, તેમ અહંકારથી આગમન, ક્રિયા અને વિનય દૂષિત બની જાય છે.

[૧૭] मायाशीलः पुरुषो, यद्यपि न करोति किञ्चिदपराधम् । સર્વ વિચારો, મતિ તમે પતઃ પુરા ધર્મનું મૂળ વિજ્ય છે જ્યાં અહંકાર હોય ત્યા સાચે વિનય હોય નહિ. સાચા વિનય વિના ધર્મ યાથી હાય ! ધર્મ ન હોય તે ધર્મથી મળતા અર્થ -કામ પણ શી રીતે હોય? અહંકારી મનુષ્ય શેઠ, રાજ, વેપારી, ઘરાક આદિ પ્રત્યે તેછડાઈથી વર્તતા હોવાથી અર્થને (ધનને) અને સ્ત્રી આદિને અનુકુળ ન રહેવાથી કામને (સંસાર સુખને મેળવી શકતે નધી. આમ અહંકારથી ચારે પુરુષાર્થે સિદ્ધ થતા નથી. [૨૮] માયાવી માણસ સદા મેલી રમત રમે છે એવું નથી, છતાં પિતાના માયાદેવને લીધે લેકમાં અવિશ્વસનીય જ રહે છે. માયાની આ કેવી વિડ- બના' નું સર્ષ સદા કરડે જ છે નહિ. છતાં એને તાંની સાથે જ લોકે એનાથી દૂર ભાગે છે. માયાવી માસ માટે પણ આવું જ બને છે.

!
[ ૧૮ ]
सर्वविनाशाश्रयिणः, सर्वव्यसनैकराजमार्गस्य ।
लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ।।२९॥
एवं क्रोधो मानो, माया लोभश्च दुःखहेतुत्वात् ।
सत्चानां भवसंसारदुर्गमार्गप्रणेतारः //રૂ
ममकाराहंकारावेपां, मूलं पदद्वयं भवति ।
रागद्वेपावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः આરૂણા
मायालोभकपाय--श्वेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् ।
ધો માનચ પુન-પ રે મામનિર્દિgs રૂા
[૨૯] લેભ સર્વ અનર્થોનું મૂળ અને સઘળાં
વ્યસનોને અજોડ ધોરી માર્ગ છે. આવા લેભના
વિકરાળ જડબામાં ગયેલો કયે જીવ ક્ષણવાર પણ
સુખ પામે ?
[૩૦] આ પ્રમાણે ક્રોધ, માન, માયા,
લેભ
એ ચાર કપાયે જીવના દુઃખના કારણ હોવાથી
જીવોને જન્મરૂપ સ સારના હિંસાદિ અનાચાર રૂપ
વિકટ માર્ગમાં લઈ જાય છે,
કપાયાનું મૂળ–
[૩૧-૩૨] મમકાર (મમતા) અને અહંકાર એ
ર

[૧૯]
બે કષાયોનું મૂળ છે. એ બેના અનુક્રમે રાગ અને દ્વેષ
બીજા નામે છે. માયા અને તેમનું મૂળ રાગ હોવાથી
તે બે રાગસ્વરૂપ છે. કોધ અને માનનું મૂળ કેવ
હોવાથી તે બે દેપસ્વરૂપ છે. આ પ્રમાણે અહીં
સક્ષેપમાં નિર્દેશ કર્યો. વિસ્તારથી કપાયના સ્વરૂપને
જાણવાની ઈચ્છાવાળાએ ગ્રંથાન્તરેથી જાણી લેવું.
પ્રશ્ન ‘ભ અને માન એ બે અનુકમે મમતાથી
જ અને અહંકારથી જ ઉત્પન્ન થાય છે એ વાત
બરોબર છે. પણ માયા અને કોધ અનુક્રમે મમતા
અને સહકારથી જ ઉત્પન્ન થાય છે એવો નિયમ
નથી. અહંકારથી પણ માયા થાય છે. મમતાધી
પણ કોધ ઉત્પન્ન થાય છે. જેમ દ્રવ્યાદિની પ્રાપ્તિ
આદિ માટે માયા સેવવામાં આવે છે તેમ અહ ન
ઘવાય એ માટે પણ માયા કરવામાં આવે છે. લક્ષ્મણ
સાવીએ આલોચના લેતા માયા કરી તેનું શું કારણ
અહંના રક્ષણ માટે જ માયા કરી હતી ને ? ધ પણ
જેમ અહંકારના કારણે થાય છે તેમ મમતાના કારણે
પણ થાય છે. પાર્જન આદિમા વિદ્ધ કરનાર
ઉપર કે પિતાની સત્તા જમાવવામાં વિમવૃત થનાર
પર રેડ પાય છે.
-વાત સત્ય છે. પણ રમી મુખ્યનાની
?

No text on this page.

[૨૧]
म नानदर्शनावग्णवेधमोहायुषां तथा नाम्नः ।
गोत्रान्तगययोश्चे-ति कर्मवन्धोऽटधा
કદ રૂકી
રાગ-દેવમાં મંદતા આવ્યા વિના મિથ્યાત્વાદિમાં મ દતા
આવે નહિ, કે મિથ્યાત્વાદિ દૂર ન થાય. એટલે
મિથ્યાત્વાદિને મદ કરવા કે દુર કરવા કે રાગ-દેવને
મંદ બનાવવા જ જોઈએ. આમ રાગ-દ્વેષ અને મિથ્યા-
ત્યાદિ પરસ્પર સાપેક્ષ છે, પણ તેમા પ્રધાનતા રાગ
--ષની છે
મિથા=જવાદિત પ્રત્યે અશ્રદ્ધા.
અવિરતિહિ સાદિ પથિી અનિવૃતિ.
પ્રમાદ ભવ, વિષય, કરાય. નિદ્રા અને વિકા
એ પાચ પ્રમાદ છે.
ચિમન, વચન અને કાયા એ ત્રણ ગ છે.
૩૪ કર્મબંધ મૂવ પ્રકૃતિની અપેક્ષાએ આઠ
પ્રકારનો છે (૧) નાનાવરણ (૨) દર્શનાવરણ (૩)
વેદની (૪) મિહનીય (પ) આયુષ્ય (૬) નામ
(ડ) – (૮) તરાય
રાના દિ આઠ પ્રવૃતિઓ કમા
અનંત જ્ઞાન, અનંત દર્શન. બાબાધ સુખ, રવભાવ

No text on this page.

[૨૫] 'कलरिमितमधुरगान्धर्वयोपिद्विभूपणरवाद्यः । श्रोत्रावयद्धहृदयो, हरिण व विनाशमुपयाति ।।४।। મોરવા-મેહથી (અજ્ઞાનતાથી) વિવેક- વિલોચન બિડાઈ ગયા હોવાથી દvyig:-- મારા માટે ગુણ(=હિતકર) શુ છે અને દેવ(=અહિતકર) શું છે એ જાણતું નથી. દુ ખ ઉપર અણગમો અને સંસારસુખ ઉપર પ્રેમ એ જ એના દુખનું મૂળ છે. (૪૧ દિલખુશ કરી દે તેવા રમ્ય રાગ રાગણીથી યુકત મધુર સંગીત, વાજબેને કર્ણપ્રિયનાદ, રમણી- ના અલકાના રમણીય ગૃાર, સુમધુર ડાથી શ્રવણેન્દ્રિયમાં આસક્ત પ્રાણીના બાર વાગી જય છે. થોડી વાર પહેલ બિનરોટેક ૨. આમ તેમ ફનું હરણ સ ગીતના સૂરમા લીન બનવાથી પાછીના ફિકાત લેગ બને છે તે થયુના ખોળામા પિકી જાય છે. માવા ખાવા ૪૧ કરિનાન કરવા ગુ. નિક્તિ . પ્રો. જાનિ જા !

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

૩૯) न तथा नुमहा श्र-गीलमूलनिकतो. चिनानियों यथा माति દિત જલકિન નદીની જેમ લાભ પામતુ નથી. અર્થાત્ વિનય ને ધગી વિન મનુષ્ય જવરહિન નદીને જેમ ભના નથી - ૬૮ અન વિનીત જેવી બા પામે છે, નવી શોભા બ ભવ્ય વા અને અલકાથી અલ ન નુ પામને નથી અન્ય ન વિનીત મનુષ્પ ન (=અગમ ) =ાન અને દાચારની ખાને કોટી નદાન અને સદાચારનું મહત્વ વિન- ના માપદ છે. વિહિન મનુષ્યના જ્ઞાન અને રાગ રાત ન. હાતે પા. વાસ્તવિક કરીને ન દ્વારા હર હિત હોય છે જે મનુષ્ય દિનાન રાધ તે તેનું નાનું નાનું છે અને ૧૨ •ાર છે. રવિનાનું નાન , તરાન ની અને કાર છે -ર ની. માશી વિ. - ર : છે. દા. ૩ * દિત જ ન ત = = !

(૪૪) यत्कश्चित क्षीरं, मधुगर्कग्या सुसंस्कृतं हृद्यम् । पिचार्दितेन्द्रियत्वाद् वितथमतिर्मन्यले कटुकम् ॥८॥ तद्वन्निश्चयमधुग्म-नुकम्पया सद्भिभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना, रागद्वपोव्योवृत्ताः ૭ll जातिकुलरूपबललामबुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः । क्लीवाः परत्र चेह च, हिमतप्यर्थ न पश्यन्ति ।।८०॥ તે મુડદુ પાણીમાં તણાઈને સમુદ્રમાં ગયું અને કિના- રાથી ખૂબ દૂર દૂર પહોંચી ગયુ કાગે બહાર નીકળીને જોયુ તે ચોતરફ પાણી હતુ. કેઈ અન્ય વિશ્રામ સ્થાને જઈ શકાય તેમ ન હોવાથી તે ફરી પેટમાં ઘુસી ગયે. મડદાની સાથે પાણીમાં ડૂબીને મરણ પામ્યો. સુખાદિ ગેરવમા આસક્ત પુ ગુરુઓએ આપ્યું હોવા છતા સર્વજ્ઞ ભગવ તની વાણીરૂપ રસાયણનું પ્રસન્નચિત્તથી સેવન કરતા નથી. આ રસાયણ સત્ય દલીલો અને દાતાથી સિદ્ધ હોવાથી અત્યંત સંગત છે. એ એનું સેવન કરનારાને સદા માટે જરા અને ભયમાથી મુકત કરી દે છે. [૭૮-૮૦] મધ અને સાકર નાખીને સારી રીતે ઉકાળેલું હૃદયપ્રિય દૂધ મધુર હોવા છતાં, પ્રિ- (૪૫) (૭) મદ અધિકાર. बान्वा भवपरिवत. जातीनां कोटीशतमहसू पु । हीनोत्तममध्यन्वं. को जातिमदं बुधः कुर्यात् ॥८॥ नैकाभातिविशेपा-निन्द्रियनिर्वृत्तिपूर्वकान्सचाः । कर्मवगाहन्छन्यत्र कम्य का शावता जातिः ।।८।। કેપના કારણે બુદ્ધિમા વિપયાસ થવાથી કેઈ તે દૂધને કડવું માને છે, તેમ (ભાવદયાથી) સત્યુએ કહેલા પરિણામે મધુર, હિતકર અને સત્ય વચનની અવગ- ણના કરનારા, રાગ-દ્વેષના કરમા ઉદયથી સ્વછંદી બનેલા જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, બુદ્ધિ, વાલ- ભક (લોકપ્રિયતા), શ્રત એ આઠ મથી અંધ બનેલા રાકડા જે આલોક અને પરલોકમાં હિત- કર વસ્તુને જોતા નથી, જાતિ=માતૃવંશ, કુલ–પિતૃવંશ, રૂપ=શરીરની આકૃતિ કે દેખાવ, બલ=શરીરશક્તિ, લાભ =ઈવસ્તુની પ્રાપ્તિ, બુદ્ધિ=વિચાર આદિ શક્તિ. વહુ- કલેકપ્રિયતા. શ્રત=આગમજ્ઞાન. મદર્ણન– [૮૧-૮૨ ભવનમણમ જાતિઓને તે કે પાર છે? કઈ હીન, કે મધ્યમ, તે કઈ ઉત્તમ (૪૮) वलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विवलत्वमुपयाति । बलहिनोऽपि च बलवान , संस्कारवगात्पुनर्भवति ८७। तस्मादनियतभावं, वलस्य सम्यग्विभाव्य बुद्धिवलात् । मृत्युवले चापलतां, न मदं कुर्याद्वलेनापि ॥८८।। છતા એક વહ્યા કરે છે. દરરોજ તેની આળ-પંપાળ કરવી પડે છે. દરરોજ તેની આળ–પંપાળ કરવા દિવસ તેની રાખ થઈ જશે એ વાત ચોક્કસ છે. આવા રૂપમાં મદ કરવા જેવું શું છે ? ૮૭-૮૮] બલવાન પણ મનુષ્ય રોગ આદિથી ક્ષણવારમાં બેલહીન અને બલાડીન પણ ઉપાથી બળવાન બની જાય છે ગમે તેટલુ બળ કેમ ન હાય! મૃત્યુબળની સામે એ ટકી શકે જ નહિ ! મૃત્યુ જ્યારે ધસી આવે છે ત્યારે શરીરબળ, સ્વજ- નબળ કે વ્યબળ કંઈ કરી શકતું નથી. આથી બુદ્ધિબળથી બળની અનિત્યાને અને મૃત્યુની પાસે કાયરતાનો સૂમ વિચાર કરી બળવાને પણ બળ મદ ન કર જોઈએ.

[ ૪૯] उदयोपशमनिमित्तौ, लाभालाभावनित्यको मत्वा । नालाभे वैकलव्यं, न च लाभे विस्मयः कार्यः ।।८९।। परमत्यभिप्रासादा-मकेन किंचिदुपयोगयोग्येन । विषुलेनापि यतिकृपा, लाभेन मदं न गच्छन्ति ।।९०॥ [૮૯-૯૦ ઈચ્છિત વસ્તુ ઈચ્છા થાય એટલે મળી જ જાય એ નિયમ નથી. પુણ્યદય (લાભા- તરાય કમને પશમ) હોય તે ઈચ્છત વસ્તુ મળે, અન્યથા ન મળે, લાભ કે અલાભ પિતાના હાથમાં નથી આથી લાભાલાભને અનિત્ય સમજીને ઈચ્છિત ન મળે તે દીનતા નહિ કરવી અને સારી રીતે મળે તે ગર્વ ન કર. દાનાતરાય કર્મને અપશમ હોય ( –અંત- રાય ન હોય) અને સાધુને આપવાની ભાવના હોય તે જ ગૃહસ્થ દાન કરી શકે છે. આથી પરની (=ાતાની, દાનાતરાય કર્મના પશમથી (–અંતરાય દૂર થવાથી) ઉત્પન્ન થયેલી શકિત મુજબ તથા ગુણાનુ- રાગ આદિના વેગે સાધુને આપવાની પ્રસન્નતાને ( ભાવનાને અનુરૂપ મળેલ અને અલ્પકાળ સુધી જ ५२.] द्रमकैखि चाटुकर्मक-मुपकारनिमित्तकं "परजनस्य । कृत्वा यद्वाल्लभ्यक-मवाप्यते को मदस्तेन ॥१३॥ गर्व परप्रायाना-त्मकेन बाल्लभ्यकेन यः कुर्यात् । तं वाल्लभ्यकविगमे, गोकसमुदयः परामृगति ॥९॥ मापतुपोपाख्यान, श्रुतपर्यायप्ररूपणां चैव । श्रुत्वातिविम्मयकरं, च विकरणं स्थूलभद्रमुनेः १९५॥ ૯િ-૯૪ મારા ઉપર ઉપકાર કરશે અથવા કર્યો છે એ નિમિત્તે ભિખારીની જેમ બીજાઓની દાઢીમાં હાથ ઘાલીને કે ચાપલુશી કરીને પ્રેમથી મદ શું કરવું ? પરની પ્રસન્નતાથી પ્રાપ્ત પ્રેમથી જે ગર્વ કરે છે, તેને પર પ્રેમ દુર થતા પ્રબળ શેક ઘેરી લે છે. લ્પિ. ઘણું જ છુ એમ જેને ગર્વ २५ उपकारो निमित्तं यस्य चटुकर्मणः तदुपकार- निमित्तकम् । उपकारोऽनेन प्राग् मम कृतः करिप्यते वाऽतश्चटुकर्म करोति । परजनस्य' इति गृहस्थादि. सूचनम् । आचार्यादीनामामोदितमभ्युत्थानादि क्रिय- माणं चटुकर्म न दोपमावहति । कुत्सितं प्रियं भाषणं चटुकर्म । મળતા થત પર્યાની [૫૩] થતો હોય તે માલતુષ મુનિનું દષ્ટાંત. પ્રરૂપણા અને શ્રી સ્થૂલભદ્ર મુનિની વિરમય પમાડ- નારી વિકિયા સાભળીને મદનો ત્યાગ કર જોઈએ. (૧) માતુ મુનિ પડિત ન હતા એમને મા મા ' જેવા બે શબ્દો પણ યાદ રહેતા ન હતા. તા થતભક્તિને ભાવ અપૂર્વ હતે પરિ ણામે રાગ-દ્વેષ. ગર્વ આદિ દેવ દૂર થવાથી મેલની પ્રાપ્તિ થઈ એટલે બહુ ભણેલે હોય તેને જ મોક્ષ મળે છે એવું નથી બહુ ભયે હેય, પણ રાગ- છેષ ગર્વ આદિ દે ન ઘટયા હોય તે, એ બહુ ભણતરનું મહ વ નથી. હું પણ મૃત જે ભાવ- પૂર્વક હેય તે મુક્તિ આપને સમર્થ છે. ઘણુ પણ શ્રત જે ભાવથી હીન હોય તે મુક્તિ ન આપી શકે. (૨) એક જ સૂત્રને કઈ એક અર્થ કરે છે, કઈ બે અર્થો કરે છે, કોઈ ત્રણ અર્થે કરે છે, આમ એક એકથી ચઢિયાતા વિદ્વાન હોય છે. આથી મારા શ્રતને ટપી જાય તેવા વિદ્વાનો પણ વર્તમાનમાં છે અને પૂર્વ થઈ ગયા છે. આથી મારે ઘેડા તથી મદ શા માટે કરો ? (૩) સ્થૂલભદ્ર મુનિ મહાત્યાગી અને વેરાગી [ ૫૪] संपर्कोद्यमसुलभ, चरणरणमाधकं शुटज्ञानम् । लब्ध्वा सर्व मदारं, तेनैव मदः कथं कार्यः ॥९६॥ હતા, તને અભિવાન કરવામાં પણ અજોડ હતા, એમણે રમત ૨નતમ બ૯પકા ના દશ પૂર્વાનું અર્થ સહિત અધ્યયન કરી લીધું હતુ. ખાવા પણ મહામુનિ ડી વાર માટે ગર્વને આધીન બની ગયા. વ દન કરવા માટે આવેલી સાધ્વીઓને-સ સારી બહેન નોને પિતાની યુતશક્તિનો પરિચય કરાવવા તેમણે સિંહનું રૂપ ધારણ કર્યું. આથી ભદ્રબાહુ સ્વામીએ તેમને આગળ પાઠ આપવાની સ્પષ્ટ ના કહી દીધી. પાછળથી સંઘના આગ્રહથી અર્થ વિના માત્ર સૂત્રથી વાચના આપવાનું સ્વીકાર્યું, તે પણ બીજાને નહી આપવાની શરતે. પરિણામે ચાર પૂર્વોનો વિચ્છેદ થયો. આમ છેડા પણ શ્રતમદથી આટલું નુકશાન થયુ. આથી આવા અનર્થકારી શ્રતમદને આધીન નહિ બનવું જોઈએ. [૯] (૧) સંપર્કોદ્યમ સુલભ, (૨) ચરણ કરવું સાધક (૩) અને સર્વ પ્રકારના મદને નાશ કરનાર ચુતજ્ઞાન મેળવીને તેનાથી જ ( મદનો નાશ કરનાર શ્રુતજ્ઞાનથી જ) મદ શા માટે કરે જોઈએ ?

[૫] एतेषु मदन्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः बहृदयस्ट संसानवृद्धिश्च ISળા (1) મે ઘ છત મેળવ્યું છે એમ જેને લાગતુ હોય તેણે વિચારવું જોઈએ કે મેં ઘણુ થત મેળવ્યું એમાં માટી ધાડ મારી નથી કારણ કે ગુરુ આદિના સંપર્કથી (હાથ) અને ઉત્સાહથી કૃતજ્ઞાન સહેલાઈથી મેળવી શકાય છે. (ર) શ્રતનુ ફળ ચરણ-કરણની (મૂલગુણ અને ઉત્તર ગુણેની) સાધના છે આથી જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ મૂલગુણે અને ઉત્તરગુણોને ખીલવવા પ્રયત્ન કરવા જોઈએ. આ દૃષ્ટિએ જ અહી. કૃતજ્ઞાનનુ ચરણ-કરણ સાધક વિશેષણ મુક્યું છે. શ્રુતજ્ઞાન તે મદના રોગને દૂર કરવાનો અક- સીર ઈલાજ છે. જે અકસીર ઈલાજથી જ રોગની વૃદ્ધિ થતી હોય તે રોગને દૂર કરવાનો બીજે કયે ઉપાય છે ? માટે જેમ જેમ તન્નાન વધે તેમ તેમ નમ્ર બનવું જોઈએ મદનું ફળ– ૯૭-૯૮ વાસ્તવમાં જતિ આદિ મદના સ્થા- जात्यादिमदोन्मत्तः, पिशाचवद्भवति दुःखितश्चे ह। जात्यादिहीनतां पर-भवे च निःसंगयं लभते ॥९८॥ નમાં મદ કરવાથી કોઈપણ ગુણ(લાભ) નથી. એ કેવળ પિતાના હૃદયને ઉમર છે. જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. જાતિ આદિના મદથી ઉન્મત્ત બનેલ મનુષ્ય આ લેકમાં શુચિપિશાચ નામના બ્રાહ્મણની જેમ દુખી થાય છે અને પરલોકમાં અવશ્ય જાતિ આદિની ન્યુનતા પામે છે, અર્થાત્ જતિ આદિ આઠમથી જેને જેને મદ કરે તે તે પરલોકમાં હીન (હલકુ) મળે. પિશાચબ્રાહ્મણ–અતિશય શૌચવાદી પિશાચ નામને એક બ્રાહ્મણ મનુષ્યની સાથે રહેવાથી પવિત્રતા જળવાતી નથી એમ વિચારીને મનુષ્યની વસતિ છેડીને સમુદ્ર વચ્ચે એક દિપમાં રહેવા . કઈ વેપારી વહાણ સમુદ્રમાં ડૂબી જવાથી પાણીમાં વહેતે વહેતો તે દ્વીપમાં આવ્યું. ત્યાં શેરડી ખુબ ઘતી હતી. દરરોજ શેરડીના રને આહાર કરવાથી તેને ગોળના ગાગડા જેવા ઝાડા થતા હતા. ફરતા ફરતા આવેલા બ્રાહ્મણે આ ગાગડા જોયા અને ફળે સમજી ચાખી જોયા તે સ્વાદિષ્ટ લાગ્યા. આથી દરરોજ તેનાથી પિટનું વિણ કરવા લાગ્યું. એક દિવસ ફરતા પેલા

No text on this page.

[૬૨] आदावत्यभ्युदया, मध्ये शृगारहास्यदीप्तरसाः । निकपे विषया वीभत्सकरुणलज्जाभयप्रायाः॥१०६|| ઉત્તર વિયેની લાલસાથી હૃદય અતિશય વ્યાકુલ હોય તે પણ આગમને (સિદ્ધાતન) બરાબર અભ્યાસ કરવો જોઈએ. અગમનો અભ્યાસ કરવાથી વિશ્વની ભયંક- રતા આદિનું જ્ઞાન થાય છે અને દઢ બને છે. એનાથી વિશે પ્રત્યે શ્રેષવૃત્તિ જાગે છે અને આસક્તિ દૂર થાય છે. આથી વિજયલાલસા દૂર કરવા મહા- પુરુષપ્રણીત વૈરાગ્યગર્ભિત સિદ્ધાંતને અભ્યાસ પ્રતિદિન કરવું જોઈએ વિવોની અનિષ્ટતા– [૧૦] (૧) વિશે પ્રારંભમાં ઉત્સવ જેવા લાગે છે, અર્થાત કેઈ ઉત્સવને પ્રસંગ આવવાને હોય તે તેના આવવાના પહેલાં જ જેમ એક પ્રકા રની આન દની લાગણી પેદા થાય છે, તેમ વિવા ઉપગની પહેલા જ આનંદની લાગણી પેદા કરે છે. (૨) વિષયે મધ્યમાં વિષપભોગ દરમ્યાન વેશભૂષા, કેશભૂષા, અલંકારોને શણગાર, મુખચું- બન, હાસ્ય આદિ દ્વારા શૃંગાર અને હાસ્યરસથી [૬૩] यद्यपि निपेव्यमाणा, मनसः परितुष्टिकारका विपयाः । किंपास्फलादनवद् भवन्ति पश्चादतिदुरन्ताः ॥१०७।। રસને પ્રદીપ્ત બનાવે છે, આન દમાં વૃદ્ધિ કરે છે (૩) વિષયે અને તે વિષપભેગા થયા પછી) (૧) બિભતા, (૨) કણ, (૩) લજજા, (૪) અને ભયને પ્રાય ઉત્પન્ન કરે છે. (૧) કામાગોને ખુલ્લા જેઈને ધૃણા ઉત્પન્ન થાય છે. (૨) કામિનીના અગમાં દાત અને નખથી નિર્દય- પણે કરેલા ક્ષતે જોઈને કામિની પ્રત્યે કરુણા જાગે છે. (૩) વસ્ત્રહીન દશા જોઈને શરમ આવે છે. (૪) આવી અવસ્થામાં પિતાને બીજાઓ જોઈ ન જાય તેને ભય લાગે છે. આમ વિષપભેગના પ્રારંભમાં (આન દ કે રાગરૂપ) અરવસ્થતા, મધ્યમાં મોહની તીવ્ર વેદના, અને અંતે બીભત્સા આદિ થવાથી વિષયસુખે ત્યાજ્ય છે. [૧૭] પ્રશ્ન-વિષયે ગમે તેવા હેય, પણ સેવનકાળે તે સુખ જ આપે છે, આથી એનું સેવન શા માટે ન કરવું? *

No text on this page.

No text on this page.

No text on this page.

(૯) આચાર–અધિકાર, इति गुणदोपविपर्या-सदर्शनाद्विपयमूर्छितो ह्यात्मा । भवपरिवर्तनीसमि-गचाग्मवश्य परिरभ्यः ॥११२॥ मम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यान्मको जिनैः प्रोक्तः । पञ्चविद्योऽयं विधिवत् ,साव्याचारः समनुगम्यः॥११३।। पड़जीवकाययतना. लौकिकमन्तानगौग्वत्यागः । शीतोष्णादिपरीपह-विजय सम्यक्त्वमविकम्प्यम्।।११४।। [૧૧૨ ] આ પ્રમાણે ગુણને દેવ તરીકે અને દેશને ગુણ તરીકે વાપી ( હિતકરને અહિતકર અને હિનરને હિતકર માનવાથી) વિષયમા આસક્ત બની ગયેલા આત્માનું, ભવભ્રમણથી ભયભીત બનેલા- ઓએ આચારા સૂત્રનું અધ્યયન કરીને. બરાબર રટણ કરવું જોઇએ. [૧૧૭] આચારાગ સૂત્રમાં જિનેશ્વએ દર્શન, જ્ઞાન ચારિત્ર, તપ, વિર્ય એમ પચ પ્રકારને સાધુને આચાર કર્યો છે અને વિધિપૂર્વક જાણવું જોઈએ. ૧૧૪-૧૧૭ ગાથાની ભૂમિકા ત્યારે ગણુએ સૂત્રથી દષ્ટિવાદની રચના કરી ત્યારે સર્વ પ્રથમ આચારાંગ સૂત્રની રચના કરી હતી.

No text on this page.

[૬૯] પ્રથમ મૃતક ધના મહાપરિણા નામના સાતમા અધ્યયનને ઘણા કાળથી વિકેદ થયે હાથથી વર્તમાનમા આચારાંગના કુલ ૨૪ અધ્યો છે. પ્રસ્તુત ઘની ૧૧૪ થી ૧૧૭ એ ચાર ગાવા ઓમાં આચારાગના પ્રત્યેક અધ્યાયમાં કયા વિષયનું પ્રતિપાદન છે તેને નિંદેપ કરવામાં આવ્યા છે ૧૧૪–૧૧૫ એ બે ગાથાપામાં પ્રથમ થત ધના નવ અધ્યયનોના વિને, ૧૧૬ મી ગાથાને બીજા યુતર ધની પ્રથમ ચૂલિકાના સાત અધ્યયનના વિપ- યોને, ૧૧૭ મી ગામ બાકીની ત્રણ ચૂલિકાઓના વિશ્વને નિદેપ કરવામાં આવ્યું છે, પહેલા તરધના અધ્યયનના વિષચો [૧૧૪-૧૧૭, (૧) રૂર્ણપયતના પ્રથમ અધ્યયનમાં શરીરથી જુદા જીવની સિદ્ધિ, પૃથ્વીકાર આદિ છ પ્રકારના જવાનું રૂપ, વોન ઘાત કરવાથી અશુભ કર્મોને બંધ થાય છે, માટે જીવ- ઘાતને સર્વધા ત્યાગ કરવો જોઈએ, ઈત્યાદિ જણા- વવામાં આવ્યુ છે. (૨) વિકસત્તાવાળ બીજા અધ્યાય-

[ ૭૦ ]
ના લોકિક સર્વ પ્રકારના સબંધીઓમાં
તેમના શીરવન-આદરને ત્યાગ, *
ત્યાગ,
ભગમ અનાસક્તિ, સાધુએ દેહના
દઢતા, વિષય, કષાય, મદ, માન આદિને
વસ્તુઓ લેકે પિતાના માટે બનાવી હોય
લેવી, સાધુ માટે બનાવેલી નહિ લેવી, લેકમ
છતા લેકથી જલમની જેમ નિલેપ રહેવું,
અનેક વિયેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે
(૩) તિદિન –ત્રીજા
શીત, ઉtણ આદિ ૨૨ પરીષહેને સહન :
સહિત ગૃહસ્થના ગુણ, સમ્યક વિવેક રહિત ગૃહને
આવતા દુઃખે, સ યમના અનુષ્ઠાન વિના કેવળ .
કષ્ટ સહન કરવાથી શ્રમણ પર આવતું નથી, કે
એને ત્યાગ, પાપકાર્યોથી વિરતિ ઈત્યાદિનું વ:
સમ્યગ્દર્શનને નિર્મલ બનાવવાને ઉપદેશ આપે,
છે, તથા સભ્યજ્ઞાન, સભ્ય તપ અને સત્ય
રક્ષણ
માટે
અધ્ય
સભ્ય વિવેક રહિત ગૃહસ્થના દે, મખ્ય
>
કરવામાં આવ્યું છે
(૪) તત્વમવિયાકૂ -ચોથા
અધ્યયન
ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.

No text on this page.

[ ૭૪ ] (૧૮) જિજ્ઞાકિ-બીજા અ. મા સ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. મલ-મૂત્ર (૧૯) ચુનરિયા- ત્રીજી અ. માં આદિના ત્યાગને યોગ્ય સ્થાનનું વર્ણન છે. (૨૦) ફરાિ-ચોથા અ. મા સાંભળવામાં આવતા શબ્દમાં રાગ-દ્ધના ત્યાગને ઉપદેશ છે. (૨૧) જી-પાચમાં અ. માં સારા નરમ રૂપ વિશે રાગદ્વેષના ત્યાગને ઉપદેશ છે, (૨૨) રશિયા- છઠ્ઠા અ. માં પગ દેવા આદિ ની ક્રિયા બીજાઓ પાસે નહિ કરાવવાને ઉપ- દેશ છે. (૨૩) કડક્યાિ-સાતમા અ. માં એક- બીજાની પાસે પગ ધોવરાવવા આદિ કિયા નહિ કરવાને ઉપદેશ છે, (૨૪) ઘનતા–ત્રીજી ચૂલિકામાં પાંચ મહાવ્રતમાં સ્થિર બનવા માટે જ્ઞાન, દર્શન, ચા- [ ૭૫] साध्वाचारः खल्वय-मष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपाल्यमानो, रागादीन्मूलतो हन्ति ॥११८॥ રિત્ર તપ વગેરેની ભાવનાઓ તથા દરેક મહાવ્રતની પાચપાચ ભાવનાઓ બતાવવામાં આવી છે. (૨૫) વિમુની સ્ત્ર -ચોથી ચુલિકામા સર્વ સાગથી વિમુકિત-છૂટકારો મેળવવા અંગેનું વર્ણન છે ૩૧ (૧૧૮) સાધુના આચારનું પ્રતિપાદન કરનાર આચારાંગ સૂત્ર ૧૮૦૦૦ પદ પ્રમાણ છે. આચારાગ સૂત્રમાં જણાવેલા સાધુના આચારનું યવસ્થિત પાલન કરવામાં આવે તે એ રાગાદિ દેવોને જડ- મળથી ઉખેડી મૂકે છે. કર આવારા પા૫ લિકાએ છે પણ ઇ. ચીનકાળથી પુચાએ પાચની નિધિ લિકાને આરાધી - પડી છે તેમાં પ્રાયતિને રિપત્ર =ાવે છે,

'अन्ना गोपायनं च कुलबचाः
[૭૧]
आचागध्ययनोक्ता-र्थभावनाचग्णगुराहदयस्य ।
न तम्ति कालविवां,यत्र वचनाभिगावनंन्यान् ।।११
संयमयोगगत्मा, निरंतर व्यापूतः कार्यः ॥१२०
[૧૧૯] આચારાંગમા કહેલા અર્થોનુ =આચારોનું
ભાવપૂર્વક પાલન કરીને મનને સુરક્ષિત રાખનારને
કવાય-વિષય આદિ અનાચાર એક ક્ષણ પણ પરા
ભવ કરી શકતા નથી.
[ ૧૨૦ ; પિશાચની વાર્તા અને કલવદ્યુત
મરણને પ્રસંગ સાભળીને સાધુએ સંયમની સાધ
નામાં સતત લીન રહેવું જોઈએ,
પિશાચ વાર્તા–કઈ વણિકે મંત્રના પ્રભાવે એક
પિશાચન (રાક્ષસને) વશ કરી લીધો. પિશાચે વણિ
કને કહ્યુ હુ તારો સેવક છું પણ તારે મને કઈ
ક છે કામ આપવું પડશે નહિ તે હું તને સ્વાહ
કરી જઈશ. વણિકે મહેલ, બાગ, બગીચા આદિ
તૈયાર કરાવી લીધા બાદ ઘરની બાજુમાં એક વાંસ
ઊભો કરાવીને પિશાચને આજ્ઞા કરી જ્યાં સુધી હું
બીજું કામ ન બોપું ત્યા સુધી તારે આ વાસ ઉપર

[૭૭] अणविपरिणामधर्मा. मानामृद्धिसमुदयाः सर्वे । જ શોકનના સંય વિમાન્તિઃ શા ચડ-ઉતર કર્યો કરવું . આથી વાણિયાના પ્રાણ લેવાને અવસર આવ્યું જ નહિ, તેમ રાત-દિવસ સંયમના આચારોમાં લીન રહેનાર સાધુને પ્રમાદ આદિ અના- ચા જરાપણ હેરાન કરી શકતા નથી. લવ પ્રસંગ-પરદેશ ગયેલે પતિ વર્ષો થવા છતા ન આવવાથી અકળાયેલી એક યુવતિએ કઈ ૨ ગીલ યુવાનના પ્રેમમાં પડવાને વિચાર કર્યો. તેના સસરાને ખબર પડતા સસરાએ પિતાની સ્ત્રી સાથે ખેટે (–દેખાવને) અણબનાવ કરીને ઘરને કારભાર પૂત્રવધૂને પી દીધે આથી વહેલી સવારથી મોડી રાત સુધી સતત ઘરના કામો કરીને લોથપોથ બની જવાથી રાત્રે ઘસઘસાટ ઊંઘી જતી. સવારના વહેલા ઉડીને ઘરના કામે લાગી જતી. આથી તેની વિષયેચ્છા પામી ગઈ. હવે તેને યુવાન આવને હતો. આમ, જે સાધુ પિતાના આચારમાં સતત મશગુલ રહે છે તેને વિષય આદિ દે સતાવી શક્તા નથી. [૧ર મનુની સર્વ પ્રકારની વૃદ્ધિ ક્ષણ- વારમાં વિપરિણામ (=અશુભ પરિણામ) પામી જાય છે. યાદ પણ

No text on this page.

[ ૭૯ ] यन्वर्वविषयवांनो-द्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं, मुधैव लभते विगतरागः ॥१२४॥ इष्टवियोगामियसं-प्रयोगकांक्षासमुद्भवं दुःखम् । प्राप्नोति यत्मरागो,न सम्पृशति तद्विगतरागः॥१२५॥ प्रगमितवेदकपायम्य, हाम्यरत्यरतिगोकनिभृतस्य । भयकुत्मानिरभिभवस्य, यत्मुखं तत्कुतोऽन्येपाम्।।१२६।। પ્રશાંતનુ પ્રથમ મુખ- (૧૨૪-૧૨૬) સરાગી જીવ સઘળા વિષયની ઈછા મુજબ પ્રાપ્તિ થતા જેટલું સુખ અનુભવે છે, તેનાથી અનત કટિગણુ સુખ વિતરાગ વિના મૂલ્ય અને વિના પ્રયત્ન અનુભવે છે. ઈટવિગ અને અનિષ્ટ સંગની ચિંતાથી (=પ્ટનો વિયોગ થતા તેને મેળવવાની અને અનિષ્ટને સોગા થતા તેને દૂર કરવાની ચિતાથી) ઉત્પન્ન થતુ રાગીનું દુ ખ વીતરાગને લગારે સ્પર્શતું નથી. જેના વેદ અને કપાય શમી ગયા છે, જે હાસ્ય, રતિ, અતિ, અને શોકના પ્રસંગોમાં પણ હસ્યાદિને ૩૨ સરકારી પોલીસ !

[૨] लोकः खल्वाधारः, सर्वपां ब्रह्मचारिणां यस्मात् । तस्माल्लोकाविरुद्ध, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१३१॥ देहो नासाधनको, लोकाधीनानि साधनान्यस्य । सद्धर्मानुपरोधातनम्माल्लोकोऽभिगमनीयः ॥१३२|| સાધુઓની શરીર રક્ષા ઈટ છે શાસ્ત્રસંમત છે. શરીરરક્ષા માટે લેકના ઘરે જવું, આહારદિ શા માટે બનાવ્યા છે ઈત્યાદિ પૃચ્છા કરવી, તેની આજી વિકાનું સાધન શું છે તે જાણવું, આર્થિક સ્થિતિને અને માનસિક ભાવને ખ્યાલ રાખવે ઈત્યાદિ લેક ચિંતન પણ શાસ્ત્ર સંમત છે. પણ ધર્માચરણમાં જરૂર પડે તેટલા પૂરતી જ શરીરરક્ષા અને શરીરરક્ષા પૂરતી જ લેકચિંતા હેવી જોઈએ. [ ૧૩૧] સર્વ સાધુઓને લેક આધાર છે. કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંય મની સાધના થાય છે. માટે સાધુઓએ લેકવિરુદ્ધ (સૂતકવાળા કે લોકનિંઘ ઘરમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મ વિરુદ્ધ (–મદ્યપાન આદિ કાર્યને ત્યાગ કરવો જોઈએ. [ ૧૩૨ | અન્ન-પાન, વસ્ત્ર–પાત્ર, વસતિ આદિ

[ ૮૩]
टोपेणानुपकारी, भवति परो येन येन विद्वेष्टि ।
स्वयमपि तहोपपदं, सदा प्रयत्लेन "परिहार्यम् ॥१३३।।
સાપને વિના શરીરનિર્વાહ ન થઈ શકે. શરીરના
સાધને લોકોને આધીન છે લેકોની પાસેથી ભિક્ષા
દ્વારા મેળવવાના છે. માટે સાધુએ અવસરે પોતાના
શાંતિ આદિ ધર્મને બાધ ન આવે તેમ લોકેને
અનુસરવું જોઈએ. લેકવ્યવહારના આધારે ચાલવું
જોઈએ.
(૧૩૩) જે જે દેશના સેવનથી અન્ય વ્યક્તિ
ગુસ્સે થાય છે અને અપકાર કરે છે, તે પણ સદા
- કાળજીધી તે તે દોષના સ્થાનને ત્યાગ કરે નેઈએ.
અર્થાત્ અમુક અગ્ય કાર્ય અમુક વ્યક્તિએ કર્યું,
એનાથી લોકો એના દુશ્મન થઈ ગયા એ પ્રમાણે
સાધુએ લોકમાં જેરુ, તે સાધુએ પણ તે કાર્યથી
કર રહેવું જોઈએ.
૩૪ અન્ન ન પૂ.
વિવિમ્,
રવિ મા તીન નિ !
**
'
--

છે (વાપરી શકાય છે), અમુક અકય છે (ન વાપરી ર્મની રક્ષા માટે છે, દેહ સ યમરક્ષાનું સાધન હોવાથી [ ૯૦ ] વિ. શા -પાકિ ગારિ જવાનું ! कल्प्याकलयं मर्द्धम-देहरक्षानिमित्तोक्तम् ॥१३८|| कल्प्याकल्ल्यविधिनः, मंविग्नसहायको विनीतात्मा । दोपमलिनेऽपि लोके, प्रविहरनि [૧૩૮] આહાર-પા, શ, વાણા, પિડ- પણ તથા અન્ય જે કઈ વસ્તુ વિશે અમુક કથ શકાય) એમ શાસ્ત્રમાં કરેલી કચ્છ-અક૯ની ચવ સ્થા સ યમધર્મની અને દેહની રક્ષા માટે છે, ક-અકય વ્યવસ્થા મુખ્યતયા સંયમ मुनिम्पिलपः॥ / ૩ // [ ગણથી તેની રક્ષા માટે પણ છે. આથી સમય મની અને દેહની રક્ષા અનુસારે ક્યારેક કચ્ચ પણ અકથ અને અકલવ્ય પણ કષ્ય બની જાય છે, આ હકીકત આ ગ્રંથમાં જ આગળ ૧૪૩–૧૪૬ એ ચાર કલેકામાં કહેવામા આવશે.) [૧૩૯] શું કથ્ય છે, શું અકઃપ્ય છે, ३८ प्रकण विविधमनेकप्रकारं रजो प्रविहरति । हरति [ ૯૧) यद्वत्पदाधारमपि, पङ्कजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपु-रपि साधुग्लेपकस्तहत् ॥१४०॥ यहत्तरगः सत्स्व-प्याभरणविभूपणेष्वनभिपक्तः । तद्वदपग्रहवानपि, न संगमुपयाति निर्ग्रन्थः ॥१४१।। મુખ્ય વસ્તુની પ્રાપ્તિ ન થાય અને તે વસ્તુ વિના ચાલે તેમ ન હોય તે અ૮૫ દેવવાળી અક૯યથી પણું શરીરરક્ષા કરવી, કણ પણ અકથ્ય ક્યારે બને, અલખ પણ ક્યારે બને. આમ કર- અકથ્યની વિધિના જે જાણકાર છે, સારી અને જ્ઞાનકિયામા તત્પર મુનિઓ જેને સાધનામા સહાય કરે છે, જે સ્વભાવથી જ વિનીત છે, આવા મુનિ મહાત્મા રાગ-દેવથી દૂષિત લોકમાં રહેવા છતા રાગ-દેપથી અલિપ્ત આત્મામા ચટેલી વિવિધ પ્રકારની કમરજને વિવિધ ઉપાયથી ખ ખેરી નાખે છે. [ ૧૪૦-૧૪૧] પ્રશ્ન –શુ કાદવમા પગ મૂક- વાથી પગ કાદવથી ન લેવાય ? લેપાય જ. તેમ વક- દિને પગ કરવા છતા સાધુ મળી ન ઉપાય એ વાત મગજમા કરતી નથી. ઉત્તર –મલ કરવામાં ન થવા છતાં કાદવથી [ ૯૦ ] પ્રખ્યઃ કવિ, મિગ્રાવિવિદિશા ! नजयतोरगढ़, संयतते यः स निग्रन्थः ॥१४॥ અલિપ્ત રહે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ જ પ્રમાણે સંયમપાલન માટે વર આદિ પોશી શરીરની રક્ષા કરવા છતા મધુ ચૂર્ણ મારિ દેખો નિલેપ રહી શકે છે બીજુ દાન જુએ, અશ્વના શરીરને જાત જાતની અલંકારેથી અલંકૃત કરવા છતા તે તેમાં આસન બનતો નથી. કારણ કે તેને એ અલંકારમાં મારા પણાની બુદ્ધિ થતી નથી. તેમ સાધુ વજાદિ ખવા છતા તેમાં મારાપણાની બુદ્ધિ ન હોવાથી એની સક્ત રહે છે. આથી તે સાધુને નિગ્રંથ કહેવામાં આવે છે. નિગ્રથનું લક્ષણ— [ ૧૪૨ ] આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અને રતિ અને અશુભાગે એ ગ્રંથ=ગાઠ છે. કારણ એનાથી આત્મા સંસારમાં બંધાઈ રહે છે.] * ગાંઠને છેડવા માટે જે નિષ્કપટપણે અગમે! વિધિથી પ્રયત્ન કરે તે નિર્ણય છે.

No text on this page.

[ ૯૪] મની રક્ષા માટે જ છે. આમ ૧૩૮ મી ગાથામાં જણાવ્યું છે. આ સિદ્ધાતના આધારે, જેનાંથી સંય- મરક્ષા–સંયમવૃદ્ધિ થાય તે કશ્ય અને જેનાથી સંય મની હાનિ થાય તે સઘળું અકથ્ય, આ સિદ્ધાંત બાંધી શકાય ? ઉત્તર –હા. નિશ્ચય (ઉત્સર્ગ) દષ્ટિએ એ સિદ્ધાત બરોબર છે. જે જ્ઞાન, શીલ, અને તપની વૃદ્ધિ કર વામાં અને દેશને ડામી દેવામાં સહાયતા કરે છે તે કલબ્ધ છે. બાકીનું સઘળું અકખ્ય છે. તેમજ, જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યા રિત્ર અને શુભ ગ ઉપર કુઠારાઘાત કરે છે, તથા પ્રવચનહિલવાનું કારણ બને છે, તે કપ્ય હોવા છતાં અકય બને છે. (૧૪૪) આથી જ પિંડ, શય્યા, વસ્ત્ર–પાત્ર, ઔષધાદિ જે કંઈ શુદ્ધ હોવાથી કપ્ય હોવા છતા સ યમને ઘાત કરનાર હોય તે અકથ્ય બને છે, અને અકથ્ય પણ સંયમની રક્ષા–વૃદ્ધિમાં મદદગાર કહષ્ય બને છે. (૧૫) વસ્તુ એકાંતે ક૯ય કે અક૯ષ્ય નથી. અમુક વસ્તુ કપ્ય છે કે નહિ તેના નિર્ણય s થાય આમ, કોઈ

No text on this page.

जिनवग्वचनादन्यत्र, नाग्नि गगणं विचिल्लोके ॥१५ : अन्योऽहं स्वजनात्परि-जनाच विभवान्छरीरकांचंति। ( ૯૮) जन्मजगमग्ण भये--मिढ़ते व्याधिवेदनाग्रन्ते । જય મળે, જેના માજીમાં મનાતું ! तस्मादाकालिकहित-मनवान्मनः कार्यम् ॥१५३॥ यस्य नियता मतिरियं, न बाधते तं हि गोककलिः।। }} પણ છે શણું નથી. (૧૫ર) અશરણ ભાવ-જન્મ, જરા, મ અને ભયથી હેરાન થઈ ગયેલા અને વ્યાધિ વેદના ઘેરાયેલા આ લેકમા જીવને કયાય સિવાય તિર્થંકરનું વચન-આજ્ઞા (૧૫૩) એકત્ર ભાવ-ભવભ્રમણમાં છે એશ્લે જ જન્મે છે, એકલે જ મરે છે, શુભ અશુભ ગતિ એકલાની જ થાય છે, હિતથી મારું પણ હિત થઈ જશે અથવા (હુ પ્રય ન નહિ કરું તે પણ) બીજા મારું હિત કે આપશે એવી આશા રાખ્યા વિના એકલાએ (પોતાની જાત મહેનતે જ) પિતાનું સદા સ્થા (સંયમદ્વારા મોક્ષની પ્રાપ્તિ) હિત કરી લેવું જોઈએ (૧૫૪) અન્યત્વ ભા – માતા-પિતા આ માટે બીજાને

No text on this page.

No text on this page.

No text on this page.

{ ૧૦૮ ]
धर्मस्य दया मृलं, न चाक्षमावान्दयां समादत्ते ।
तस्माद्यः क्षान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥१६८।।
विनयायत्ताच गुणाः. सर्व विनयश्च मार्दवायत्तः ।
यस्मिन्मार्दवमखिलं, स सर्वगणभावत्वमामोनि॥१६९
नाऽनार्जयो विशुध्यति, न धर्ममारावयत्यशुद्धात्मा ।
धर्माहते न मोक्षो. मोक्षात्परमं सुग्वं नान्यत् ॥१७०।।
(૯) બ્રહ્મચર્ય-મૈથુનની નિવૃત્તિ (૧૦) આર્કિચન્ય
-પરિગ્રહને અભાવ,
અહીથી કમશઃ એક એક ગાથાથી દરેક ધર્મનું
વર્ણન કરવામાં આવ્યું છે.
[૧૬૮] પ્રસ્તુત દશ પ્રકારના ધર્મનું મૂળ
દયા છે. ક્ષમારહિન પ્રાણી દયા
કરી શકતો નથી.
આથી જે ક્ષમાશીલ છે તે આ દશ પ્રકારના ધર્મને
સારી રીતે આરાધે છે દયા=પ્રાણીની પ્રાણુરક્ષાને
ભાવ.
[૧૯] સઘળા ગુણે વિનયને આધીન છે.
વિનય નમ્રતાને આધીન છે. જેનામાં પૂર્ણ નમ્રતા
છે તે સઘળા ગુણેને મેળવે છે.
[૧૭] આર્જવથી રહિત ( માયાવી) મનુષ્ય

No text on this page.

[ ૧૧૦]
पञ्चास्रवाद्विरमणं, पंचेन्द्रियनिग्रहः कपायजयः ।
eત્રવિત્તિ-નિ. સંયમ સામે ૨૭
વસ્તુની શુદ્ધિ એ દ્રવ્યશૌચ છે. આ બે પ્રકારના
શૌચમાં ભાવશોચની પ્રધાનતા છે. તે છતા મર્યાદા
નુસાર દ્રવ્યશૌચનો પણ આવશ્યકતા છે. સાધુએ
દ્રવ્યાપકરણ (રજોહરણ આદિ), અન્ન–પાણી, શરીર
આદિની શુદ્ધિ પણ પ્રયત્નપૂર્વક કરવી જોઈએ.
[૧૭૨ ] હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ
એ પાંચ આસથી વિરતિ, પાંચ ઈદ્રિયોનો નિગ્રહ
ચાર પાને જ્ય, મન, વચન અને કાયાની અને
શુભ પ્રવૃત્તિને રોકવી, આ પ્રમાણે સત્તર પ્રકારને
સંયમ છે.૪૫
૪૫ પાચ સ્થાવર અને ચાર બસ એ નવના રક્ષણ રૂ
નવ સયમ, પ્રેક્ષ્યમંયમ, ઉપેક્સ સંયમ, અપહત્ય સયમ,
પ્રમૂજ્ય સયમ, કાય સયમ, વાયુ સયમ, મનઃ સયમ, અને
ઉપકરણ સયમ એ સતર પ્રકારે પણ સંયમ છે, તત્વાર્થ
અ, ૯, ચુ કેમ ભાય તથા ટીકા

No text on this page.

[ ૧૧૨ ] अनशनमूनोदरता, वृत्तः संक्षेपणं रसत्यागः । कायक्लेशः संली-नतेति बाह्यं तपः प्रोकृतम् ॥१७॥ [ ૧૭૫] અનશન, ઊણદરી, વૃત્તિ સેપ, રસ- ત્યાગ, કાયાકલેશ,સંલીનતા–એ છ પ્રકારનો બાધતપ છે. અનશન –અમુક ટાઈમ માટે કે ચાવજજીવ આહા- રને ત્યાગ, નવકારશથી આરંભી છ માસ સુધીનું સર્વ પ્રકારનું તપ અનશન તપ છે. ઊંદરી – ભૂખથી ઓછો આહાર લે. વૃત્તિઓ ક્ષેપ-આહાર લાલસાની વૃત્તિને ઘટાડવાના ધ્યેયથી અમુક જ દ્રવ્યો વાપરવા તે સિવાયના દબૅને ત્યાગ, અથવા અમુક ઘરમાં જ ગોચરી જવાનો નિયમ વગેરે. રસત્યાગ-દૂધ આદિ વિગઈન કે કેરી આદિન રસનો ત્યાગ. કાયાફ્લેશ-કાયેત્સ, લચ આદિ દ્વારા કાય કષ્ટ સહન કરવું. સંલીનતા-વિવો અને રાગ-દ્વેષથી ઈન્ટિની અને કેોધાદિ કવાથી મનની નિવૃત્તિ કરવી. કાયા આદિન નિરર્થક વ્યાપારને રોકે એ પણ સંલીનતા છે.

No text on this page.

૪૭, [૧૪] दिव्यात्कामरतिमुख-त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् । औदारिकादपि तथा, तदब्रह्माष्टादशविकल्पम् ।।१७७॥ अध्यात्मविदो मूर्छा, परिग्रहं वर्णयन्ति निश्चयतः । तम्माद्वैराग्येप्सो-गकिञ्चन्यं परो धर्मः I૬૭૮ दशविधधर्मानुष्टो-यिनः सदा रागद्वेपमोहानाम् । "हरूढघनानामपि, भवत्युपशमोऽल्पकालेन ॥१७९।। (આત્મામા) પ્રભાવ, અંદર =જૈન શાસનમાં જ પ્રસિદ્ધિ, બહાર (=વ્યવહારમાં) તપસ્વી તરીકે અપ્રસિદ્ધિ...આ કારણોથી આ તપ અત્યંતર છે. [૧૭૭] મન, વચન, અને કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું, એ (૩*૩=૯) નવ પ્રકારે દેવતા સંબંધી અને મનુષ્ય સબંધી મૈથુનથી નિવૃતિ–-એમ (૪૨=૧૮) બ્રહ્મચર્યના અઢાર ભેદ છે [ ૧૭૮] અધ્યાત્મને જાણનારા મહાપુરુષે પર- માર્થ દષ્ટિએ મૂછને જ પરિગ્રહ કહે છે આથી વેરા- ના અભિલાષી માટે મૂછત્યાગ શ્રેષ્ઠ ધર્મ છે. ધર્મ સેવનનું ફળ– [૧૭૯-૧૮૦ ] સદા દશ પ્રકારના યતિધર્મનું

No text on this page.

(૧૩) ધર્મકથા અધિકાર प्रवचनभक्ति श्रुतस-म्पदुद्यमो व्यतिकरश्च संविग्नैः । वैराग्यमार्गसद्भा-वभावधीम्थैर्यजनकानि ॥१८१॥ आक्षेपणीं विक्षेपणी, विमार्गबाधनसमर्थविन्यासाम् । श्रोतजनश्रोत्रमनः-प्रसादजननीं यथाजननीम् ॥१८२॥ संवेन्नी च निर्व-दनी च धर्त्या कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपद-कथाश्च दूरात्परित्याज्याः॥१८३।। વૈરાગ્યમાર્ગદિમાં સ્થિરતાના ઉપાય- [ ૧૮૧ ] પ્રવચનની ભક્તિ, કૃત સંપત્તિમ ઉદ્યમ, અને સંવિગ્ન સાધુઓની સાથે સંપર્ક વૈરાગ્યમાર્ગમા, જિનેક્ત જીવાદિત વિશે (–શ્રધ્ધા અને શુભભાવમાં મનને સ્થિર રાખે છે. પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ, કે શાસ્ત્ર, અથ તીર્થ કર. મૃતસંપત્તિમાં ઉદ્યમ એટલે દરરોજ ન નવા કૃતના અધ્યયનમાં ઉત્સાહ સંવિગ્ન એટલે સંસારભિરુ અથવા ઉઘતવિહારી (સ યમનું કાલાનું સાર બરાબર પાલન કરનાર). [૧૮૨-૧૮૩] ઉક્ત વૈરાગ્યમાર્ગ આદિ ત્રણમ સ્થિર રહેવા સાધુએ સદા આક્ષેપણું, વિક્ષેપણ સવેદની, અને નિર્વેદની–એ ધર્મકથા કરવી જોઈએ

No text on this page.

[૧૨]
રાગ-દ્વેષથી ઉધરચિત્ત જીવોને દુધર્મનું
યથાર્થ પ્રતિપાદન કરે અને પ્રતિપાદન મુજબ વર્ત
નાર) જેનું રક્ષણ કરે છે માટે શાસ્ત્ર કહેવાય
છે. આ પ્રમાણે સજજન પુરુ શાસ્ત્ર શબ્દને ચોક્કસ
અર્થ કહે છે.
૪૮આથી જે નિર્દોષ શાસનસામર્થ્ય (યથાર્થ
પ્રતિપાદન કરવાની શક્તિ અને નિર્દોષ દ રક્ષણ
બળ ધરાવતું હોય તે શાસ્ત્ર છે. આવુ
(નીચે મુજબ) સર્વજ્ઞ વચન જ છે.
આ
શાસ્ત્ર

No text on this page.

પ પાચ પ્રકાર- [ ૧૨૨ ) द्विविधाश्चराचराख्या स्त्रिविधा स्त्रीपुंनपुंसका नेया । નરતિમાનુષધાઃ શરદ લાશ पञ्चविधास्त्वेकद्वि-त्रिचतुःपञ्चन्द्रियाम्तु निर्टिष्टाः । क्षित्यम्बुवह्निपवन-तरवस्त्रसाश्चेति पड़भेदाः ॥१९२॥ [૧૯૧–૧૯૨] જીવોના બે પ્રકાર–ચર(=સ) અને અચર (=સ્થાવર). ત્રણ પ્રકાર–સી, પુરુષ, નપુ સક. ચાર પ્રકાર-નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ એકેદ્રિય. બેઈદ્રિય, તેઈકિય, ચરિદ્રિય, પચેંદ્રિય, છ પ્રકાર–પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. સ્વેચ્છાથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે તે ચર. તે સિવાય સંસારી સઘળા જ અચર. આ બે ભેદ અનુક્રમે ત્રસ અને સ્થાવર એ નામથી અધિક પ્રસિદ્ધ છે સ્ત્રી, પુરુ અને નપુંસક એ ત્રણ ભેદો વ્યવ - હારમાં પ્રસિધ્ધ છે. નાર-નરકગતિમાં જન્મે છે. મનુષ્ય-મનુષ્યગતિમાં જન્મે છે. દેવ-દેવગતિમાં જન્મે છે. નારક આદિ ત્રણ સિવાયના સઘળા સંસારી પ્રાણીઓ તિર્યચ

No text on this page.

[૧૨૬] શ્રતઃ મન અને ઈદ્રિયેની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલચન પૂર્વક થતા બોધ. અવધિ-મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના આત્મ- શક્તિથી થતે રૂપી દ્રવ્યને બેધ. મન પર્યવ–અઢીદ્વીપમાં રહેલા પચેંદ્રિય જીવોના મનનાં વિચારોને બોધ. કેવળજ્ઞાન –ત્રણ કાળના સર્વ દ્રા અને સર્વ પર્યાનું જ્ઞાન, મિથ્યાદશન યુક્ત જીવના મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. આથી આ ત્રણ જ્ઞાનનું જે લક્ષણ (=અર્થ છે તે જ અનુક્રમે મતિ અજ્ઞાન, થત અજ્ઞાન, અવધિઅજ્ઞાનનું લક્ષણ છે. ચક્ષુદર્શન ચક્ષુદ્વારા થતે વસ્તુને સામાન્યથી બોધ, અચક્ષુદર્શન-આખ સિવાય ચાર ઈદ્રિ અને મન દ્વારા તે વસ્તુને સામાન્યથી બોધ અવધિ દશન– ઈક્રિયેની સહાય વિના આત્મ- શક્તિથી થતે કેવળ રૂપી દ્રવ્યોને સામાન્યથી બોધ. કેવળ દર્શન-ત્રણે કાળનાં સર્વ દ્રવ્યને સામા- ન્યથી બેધ.

No text on this page.

ભાવે ઉપરાંત છઠ્ઠ સાન્નિપાતિક નામનો ભાવ છે
ક્ષાયિકના ૯ ભેદ -સાન, દર્શન, દાન, લાલ
[૧૨૮]
ते चकविंगतित्रि-द्विनवाष्टादशविधान विनेयाः ।
પષ્ટ ત્રિપતિ, રટ્યૂના જીરામેટઃ Isll
[૧૭] ઉન ઓપશમિક આદિ પાંચ ભાવે
અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧, ૩ ભેદે છે. આ પૂલ
તેના ૧૫ ભેદ છે.
ઓપશમિકના ૨ ભેદ સમ્યકત્વ, ચારિત્ર,
ભેગ, ઉપલેગ, વીર્ય, સમ્યકત્વ, ચારિત્ર.
ક્ષાપશમિકના ૧૮ ભેદ –પ્રથમના ૪ જ્ઞાન,
અજ્ઞાન, પ્રથમના ૩ દર્શન, ૫ દાનાદિ, સમ્યફ
સર્વવિરતિ, દેશવિરતિ,
દયિકના ૨૧ ભેદ-૪ ગતિ, ૪ કપાય,
વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ,
લેશ્યા,
પરિણામિકના ૩ ભેદ – જીવવુ, ભવ્યત્વ, અભવ્ય
સનિપાત એટલે સાગ, ઔપશમિકાદિ પા
ભાવના પરસ્પર સગથી ઉત્પન્ન થતો ભાવ સાનિ
પાતિક ભાવ. આ ભાવ ઓપશમક આદિની, જે

No text on this page.

[ ૧૭૨)
સુવાનિ વિશ્વવલમેર દરગુરવ !
प्रन्यक्षं प्रगममुग्वं, न पावगं न “व्ययप्राप्तम् ।।२३७॥
निर्जितमदगदनानां, बानायमनोविकाग्रहितानाम् ।
विनिवृत्तपगगाना-मिहैव मोक्षः सुविहितानाम् ॥२३८
તરણા તુલ્ય તુચ્છ છે. પ્રશમસુખનો મહિમા તે
કોઈ ઓર જ છે જુઓ ત્યારે પ્રશમસુખનો મહિમા
૨૩૭ ] પક્ષ છે સ્વર્ગના સુખ, મોક્ષના
સુખે તે વળી અત્યંત પરોક્ષ છે, જ્યારે પ્રથમમુખ
પ્રત્યક્ષ છે. અત્યારે જ સ્વાનુભવગમ્ય છે. પ્રથમમુખ
માટે બાહ્ય કે વસ્તુની ભીખ માગવી પડતી નથી.
આ સુખને કઈ ઝુંટવી શકતું નથી. એને માટે એક
નયા પૈસાને પણ ખર્ચ કરવો પડતું નથી. આ સુખ
જીવનપર્યતા અનુભવી શકાય છે.
પ્રશમસુખના સાગરમાં ઝીલતા એ મહાત્માઓના
સુખની તે શી પ્રશંસા કરવી !
[ ૨૩૮] મદ-મદનને જીતી લેનારા, મન, વચન
અને કાયાના વિકારોથી રહિત, પગલિક આશા-
ઓથી મુક્ત અને શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરનાર
५८ न केनाऽपि व्ययं प्रापितं-बाधिनम् ।

[ ૧૭૩ ] लादिविषयपरिणाममनिन्यं दुःखमेव च ज्ञात्वा । દાવા ર નર-મન નિ રરર ! ગરના, ત્રાવિ ન પામુપાતિ છે Tv - શિiાઃ નિત્યથી રષ્ટને પારિજાવિરબ્રિ0િ મને નિ. લિપિપઃ ભારણા આ મહારાઓને તે અહીં જ મેલ છે ? ૨૨-૨૪૦ ] કાતિ વિયેનું પરિણામ અનિન્ય અને સ્વરૂપ જ છે. તથા સંસારના - ના બે ભાગ-ના ગે જ થાય છે એમ જ , જે પાતાના રીરમા પણ રાગ કર્તા નથી, : ૫ પ પ ને ની, દગ, જ, મરણ અને ભર નથી. તે અદા જ સુખી ન ,, , , હિહ પ્ર- ૧. તિ- પતન કરનાર, : : ક, છે તાર પર *, * ૧ ૧ ૨ ૩ ૪ ર તે ༤ ཙཀམྤནྣཱ ཙྪཝཡལས་ཡུན། ཁ་ બ

प्रत्यक्षं प्रगममुख, न पावगं न व्ययमाप्तम् ।।२३७||
[ ૧૭ ]
વનનિ :-ઘman raja |
૫૮
निर्जिनमदमढनानां, बानायमनोविकोग्रहितानाम् ।
विनिवृत्तपरागाना-मिहेव मोक्षः सुविहितानाम् ॥२३०
મહિમા તે
તરણા તુલ્ય સુચછ છે. પ્રશમસુખને
કઈ ઓર જ છે જુએ ત્યારે પ્રથમસુખને મહિમા
૨૩૭] પરોક્ષ છે વર્ગના સુખો, મેશન
સુખ તે વળી અત્યંત પરોક્ષ છે, ત્યારે પ્રશમસુ”
પ્રત્યક્ષ છે. અત્યારે જ સ્વાનુભવગમ્ય છે. પ્રશમસુર
માટે બાહ્ય કે વસ્તુની ભીખ માગવી પડતી નથી
આ સુખને કેઈઝુ ટવી શકતું નથી. એને માટે એક
નયા પૈસાને પણ ખર્ચ કરે પડતું નથી. આ સુખ
જીવનપર્યત અનુભવી શકાય છે.
પ્રશમસુખના સાગરમાં ઝીલતા એ મહાત્માઓન
સુખની તે શી પ્રશંસા કરવી !
[૨૩૮] મદ-મદનને જીતી લેનારા, મન, વચન
અને કાયાના વિકારોથી રહિત, પીગલિક આશા
ઓથી મુક્ત અને શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરના
५८ न केनाऽपि व्ययं प्रापितं-बाधितम् ।

[ ૧૭૩ ] વિપરિણામમાયમેવ રવીવી ! I mનિ સુવાનિ પર | ન , વારિ બાપુપતિ કાળા-ધજા જ નિપુણ્ય પરિષ્ટ મ-૫" ત્રિવિનિરિણિમા ! गग्यमाग्नं निन्दी. जिनेन्द्रियपरीपकपायः ॥२४॥ મહાભાઓને તે અહીં જ એક છે ! ૨૦૦-૪૦ શખ વિનું પરિણામ નિ ને : સ્વરૂપ જ છે. તથા સંસારના " - મ - ના ચાગ જ થાય છે એમ . જે પાનાના ફરમા પર પગ કરતા નથી, : : : ૫ દે ને ની, , જરા. મરણ - ક , લ , ભારત ની તે સદા જ મુખી

[૧૭૪ ]
विषयसुखनिरभिलापः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः
योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि
[કથા – ચિઃ સર્વતેલાંસિ]
Iકરી
[ ૨૪૨] વિષયસુખથી નિરપેક્ષ, સ્વાધ્યાય,
સંતેષ આદિ પ્રશમના ગુણોથી અલ કૃત સાધુ
જે
પ્રકાશ પાથરે છે–તે પ્રકાશ સઘળા સૂર્યો ભેગા
મળે તેય ન
થાય !
૬૦ અહી પ્રકાશ એટલે બાહ્ય વસ્તુ બતાવનાર તેજ
નહિ, કિ તુ સંતવ આદિ ગુણોના ગે શરીરના મુખાદિ
અગે ઉપર તરવરતી અલૌકિક ફાતિ. આ પ્રકાશના મેગે
ભવ્યજીવોને આત્મદર્શન થાય છે.

(૧૭) શીલાંગ અધિકાર
Trૌં. વિના જ્ઞાનમારના !
રાજા :– વન નાગરિ ||
પાદરા: ma !
ના-મ7 નિni ||
મહાર
વિ. નિ., ન ધાન ખાન અને પાયા રિકા
- દિન,
૧૮૮૮
૧૮૮૮૮ ડીગાને જાણવાના પાય
દર - ૧ ,
છે !
*
.
.*
૬
S

ર૮
[૧૭૮
अशुभशुभार्मपाका-नुचिन्तनार्थी विपाकविचयः स्यात्
द्रव्यक्षेत्राकृत्यनु-गमनं संस्थानविचयन्तु
યો–અનર્થને વિચાર કરવો એ અપાયવિચય
(અનર્થને વિચાર) છે. અર્થાત્ સંસારના દુઓને
અને દુ:ખનાં કારણેને વિચાર કરે એ અપાય
વિચય રૂપ ધર્મધ્યાન છે.
ધર્મધ્યાનના અંત્ય બે ભેદનું સ્વરૂપ
[ ૨૪૮ ] અશુભ અને શુભ કર્મના વિપાકનું
ચિતન કરવું એ વિપાકવિચય ધમાન છે, છે
દ્રવ્યોની અને ઉર્ધાદિ ત્રિવિધ ક્ષેત્રની આકૃતિને
વિચાર કરે તે સંસ્થાનવિય ધર્મવ્યાન છે.

No text on this page.

No text on this page.

-

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

No text on this page.

૧૭]
જ . પગાત્ર ગુમન્ |
જાન-માજી: રૂ.
રવ બને છે. ત્યા પાનાના પાનને અનુરૂપ સુખના
બનાવ અને રિઘનિને લય થતા મનુષ્ય લાટમાં
પુન તુર્લભ સર્વ ગની સપત્તિ
વન ડે ના દલ કી મુન બને છે અને
તન મન તે આવા દવ વધારા વધારે
. • , નિયમ છે જ
મામાનનું કે

[૧૮]
सद्भिर्गुणदोपजे-दोपानुल्सृज्य गुण या प्रायाः ।
सर्वात्मना च संततं, प्रशममुखायैव यतितव्यम् ॥
यचाससञ्जसमिह, छन्दःशब्द समयार्थतोऽभिहितम् ।
पुत्रापराधवन्मम, मर्पयितव्यं बुधैः सर्वम् ॥३१२।।
લીધી હોય તેમ, જિનશાસનરૂપ સમુદ્રમાંથી ભક્તિ
પૂર્વક લીધેલી આ ધર્મકથાને (-પ્રશમરતિ પ્રકરણને)
સાભળીને ગુણ–દેવના જ્ઞાતા સજજનોએ આમાં રહેલા
દેની ઉપેક્ષા કરીને જે થોડા ગુણ હોય તે
ગ્રહણ કરવા જોઈએ. તથા સદા સઘળા ઉપાયે કરી
પ્રશમસુખ મેળવવા પ્રયત્ન કરે જોઈએ.
[ ૩૧૨ ] આ ગ્રંથમાં છન્દશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર અને
જિનપ્રણત શાસ્ત્રના અર્થથી વિરુદ્ધ જે કંઈ મારાથી
કહેવાયું હોય તે સઘળું પંકિતએ મને માફ કરવું.

६ . ६. . -thr. • 1:'"', ...':.": "ht - 11: ' ' ...- • kare abhi the || राममय यमाममिति ।। संगणनितिमान- गलायनं जयनि गगग्यालया. साविनि :यप्रयाग करम् । ::१६]

[ ૨૧૮ ]
सभिर्गुणदोपजे-र्दोपानुत्सृज्य गुण या प्रायाः ।
सर्वात्मना च सतत, प्रगमसुग्वायैव यतितव्यम् ॥
यचाससञ्जममिह, छन्दःशब्दसमयार्थतोऽभिहितम्
पुत्रापराधवन्मम, मर्पयितव्यं बुधैः सर्वम् ॥३१२।
લીધી હોય તેમ, જિનશાસનરૂપ સમુદ્રમાંથી ભકિ
પૂર્વક લીધેલી આ ધર્મકથાને –પ્રશમરતિ પ્રકરણને
સાંભળીને ગુણ-દેષના જ્ઞાતા સજજનોએ આમાં રહેલ
દેવોની ઉપેક્ષા કરીને જે ચેડા ગુણો હોય તે
ગ્રહણ કરવા જોઈએ, તથા સદા સઘળા ઉપાયે કરી
પ્રશમસુખ મેળવવા પ્રયત્ન કરે જોઈએ.
[ ૩૧૨] આ ગ્રંથમાં છન્દશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર અને
જિનપ્રણીત શાસ્ત્રના અર્થથી વિરુદ્ધ જે કંઈ મારાર્થ
કહેવાયું હોય તે સઘળું ૫ ડિતાએ મને માફ કરવું

२१८]
गर्यगन्धागली. मावनि :यप्रकाशकारम् ।
गगणमिडियाधन-गमायनं अनि
|| मामा गगाममिनि ।।

No text on this page.

No text on this page.

Shri Prashmarati Prakaran

Author
Vijay Shri Rajsekhar
Title
Shri Prashmarati Prakaran
File name
Shri Prashmarati Prakaran
Text
OCR done
Citation
1952
Published
2011/07
Publisher
Patan Bhogilal Smarak Granthalay
Language
Sanskrit
Pages
120
Library
Shri Abhaya Jain Granthalaya, Bikaner
DLI number
314417
Barcode
99999990313173.00
Scanning centre
Banasthali University
Digital publisher
Digital Library Of India
VMLT id
1qAkh7YpSaR
Download PDF

Shri Prashmarati Prakaran